આજ રોજ ગુજરાતના તમામ કર્મચારીઓ ના પ્રાણપ્રશ્ન સમાન જૂની પેંશન યોજના,ગ્રેડ પે માં સુધારો કરવો અને ફિક્સ પ્રથા નાબૂદ કરવા જેવા મુદ્દા પર તમામ કર્મચારીઓ માસ સી.એલ પર ઉતરી પોતાની માંગણી રજૂ કરી #CMOguj@PMOIndia @brijeshmeja1 @ArvindKejriwal@AamAadmiParty@jitu_vaghani
ગુજરાતને વેગવંતુ બનાવવામાં પાયાનું યોગદાન આપનાર સૌ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ.
આજથી ત્રણ મહિના પછી આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ નવી પેન્શન યોજના રદ્દ કરવામાં આવશે અને આમ આદમી પાર્ટી દ્વારા જૂની પેન્શન યોજના તાત્કાલિક અસરથી લાગુ કરવામ���ં આવશે. જય હિન્દ.
@ashokgehlot51 हम भारतवासी आपके इस महत्वपूर्ण निर्णय की सराहना करते हुए आपको प्रणाम करते हैं। आपके इस निर्णय से सभी कर्मचारी भाई बहन को शांति और प्रसन्नता की अनु��ूति प्राप्त होगी। अगर अन्य राज्य सरकार भी आपकी तरह सोचे तो कई भारत के परिवार सुरक्षित हो जायेंगे।
@bprawatNOPRUF हम नई पेंशन स्कीम का विरोध करते हैं, ये कर्मचारियों के प्रति अन्याय है। पुरानी पेंशन स्कीम फिरसे लागू करें अन्यथा ये कर्मचारियों का शोषण होगा। जय हिंद। भारत माता की जय।