@Gopal_Italia જુનિયર ડોક્ટર્સને શું કામ હડતાળ કરવી જોઈએ,જુનિયર ડોક્ટર્સનેને 1 લાખ સ્ટાઇપેન્ડ મળે છે.તમે બીજા રાજ્યોમાં જોશો તો ગુજરાત કરતા ઓછું સ્ટાઇપેન્ડ મળે છે. છતાં એ લોકો ક્યારે પણ હડતાળ કરતા નથી અને ગુજરાતમાં જુનિયર ડોક્ટર્સને 1 લાખ સ્ટાઇપેન્ડ પર કોઈપણ પ્રકારનો ટેક્સ લાગતો નથી
'ભૂતિયા' શિક્ષકોને અપાશે કાયમી રજા ?
બનાસકાંઠાના શિક્ષકો પર તવાઈ
આચાર્યો પણ શંકાના દાયરામાં
શિક્ષકોની હાજરી અંગે થશ�� તપાસ
કારણ વગર ગેરહાજર હશે તો થશે કાર્યવાહી
આચાર્યો અને શિક્ષકના મીલીભગતથી બધુ ચાલતું હોવાનું બહાર આવ્યું
શિક્ષણ વિભાગે શિક્ષકોની હાજરી અંગે મંગાવ્યો રિપોર્ટ
'ભૂતિયા' શિક્ષકોને અપાશે કાયમી રજા ?
બનાસકાંઠાના શિક્ષકો પર તવાઈ
આચાર્યો પણ શંકાના દાયરામાં
શિક્ષકોની હાજરી અંગે થશે તપાસ
કારણ વગર ગેરહાજર હશે તો થશે કાર્યવાહી
આચાર્યો અને શિક્ષકના મીલીભગતથી બધુ ચાલતું હોવાનું બહાર આવ્યું
શિક્ષણ વિભાગે શિક્ષકોની હાજરી અંગે મંગાવ્યો રિપોર્ટ
સુરતમાં આર્થિક સંકળામણના કારણે એક જ પરિવારના 7 લોકોનો સામુહિક આપઘાત.
પરિવાર ફર્નિચરના વ્યવસાય સાથે જોડાયેલો હતો...
કામના પૈસા ન આપ્યા હોવાથી આત્મહત્યા કરી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ.
ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
#surat#sucide#suratpolice#police#ips
જે ખેડૂતને જાહેરમાં થપ્પડ મારી હતી એવા અમરા ચૌધરીનું સુરસુરિયું..
બનાસકાંઠા થી ગાંધીનગર રેલી યોજી એ પોલીસએ અધવચ્ચે અટકાવી..
અમરા ભાઈતો સરકારના ખોળામાં બેસી ગયા !
ધારાસભ્યના રાજીનામાંની માંગ કરવાના હતા !
#amrachaudhary#thappadkand#bjp#shankarchaudhary
ગૂજરાત વિદ્યાપીઠમાં 120 કરતા વધુ કર્મચારીઓને કરાયા છુટ્ટા, 20થી 25 વર્ષ જૂના કર્મચારીઓને છુટ્ટા કરાતા આ ઉંમરમ���ં હવે ક્યાં જવું તે સૌથી મોટો સવાલ, VC ભરત જોશીએ ગોળ-ગોળ જવાબ આપી વાતને ટાળી
#gujarat #gujaratvidyapith #vtvgujarati
2000 ની ચલણી નોટોની અટકળોનો આવી ગયો અત..
રૂપિયા 2000 ની ચલણી નોટો આરબીઆઈ એ પરત લેવાનો નિર્ણય કર્યો
નવી નોટોનું સર્ક્યુલેશન બંધ કરવામાં આવશે
30 મી સપ્ટેમ્બર સુધી 2000ની નોટ બેંકને પરત આપવી પડશે.
હાલ બજારના વ્યવહારમાં ચાલશે
#RBI#bank#2000money#bjp#congress
નરોડા સ્પેશ્યિલ કોર્ટાએ તમામ 66 આરોપી ને સબૂતો ના અભાવે નિર્દો�� જાહેર કરવામાં આવ્યા
2002 ના ગોધરા કાંડમાં પેટ્રોલ છાટી ટ્રેનમા આગ લગાવી હતી..
તત્કાલીન MLA માયાબેન કોડનાની સહીત તમામ આરોપી નિર્દોષ...
#mayabenkodnani #godhrakand #NarodaPatiya #specialcourt #train