તું મને હંમેશા પૂછ્યા કરે છે ને તારે શું જોઈએ છે...!!
આ હદય ને જ્યારે સુકુંન જોઈને ત્યારે તું જોઈએ છે..!!
આંખોં દિવસ થાકી ને જ્યારે આંખ ને ઠંડક જોઇને ત્યારે સામે તું જોયે છે...!!
સાંજે જ્યારે એકલા બેઠા હોઈએ અને ત્યારે પાસે તું જોઈએ છે..!!
જ્યારે ક્યારેક મન ભરીને રડવાનું મન થાય
પ્યાર ક્યારેય કરવાથી થતો નથી ..
એ તો એની જાતે જ કોઈની સાથે થઈ જાય છે ..!!
અને થયા પછી ,
બસ ..
તમે એનામાં જ જીવો છો ..
અને ..
એ જ તમારી દુનિયા બની જાય છે ..!!
અને પછી તો પ્રેમમાં મજા ત્યારે જ આવે ..
જ્યારે ..
બંને લગ્ન વગર પણ ..
એકબીજાને પતિ પત્ની તરીકેનું માન આપે અને એકબીજાની કદર કરે ..!!
અને કારણ વગર તો આપણે મળ્યાં જ નહી હોઈએ ને ..
કદાચ હાથ છૂટી ગયો હશે તારાથી ..
ગયા જન્મમાં ..!!
શું કહેવું છે તારું ??
તારા વગર જાણે ��વે આંશુ પણ સાથ નથી આપતાં, તું છું તો બધું જ છે, તારા વગર કંઇજ નથી... તારાં વગર જાણે હું પોતેજ નથી... ઉમ્મીદ પર દુનિયાં કાયમ છે ને તારા થી હું...❤️
તું શક્તિ છે મારી, મારા આત્મા નો વિશ્વાસ છે.
તારાં હોવા થી મને પોતાની જાત જાણે એક મજબુત પર્વત જેવી લાગે, ને તું નાં હોય તો એક તણખલું પણ જાણે મારા ઉપર હસતું હોય એવું લાગે.
તું મારા આત્મા સાથે જોડાયેલી એ અલૌકિક શક્તિ છે, જેને હું મહેસૂસ કરી ને પણ સો જંગ એક સાથે જીતી હોવ એવો
તારા વગર આત્મા વગર નું શરીર જાણે જીવવા ખાતર જીવે જાય છે.
કેમ ને ક્યાં સુધી જીવવું એ પણ નથી જાણતા, જીવું છું એ ખબર છે પણ કેમ જીવું છું એ નથી ખબર.
કોઈ પણ એશોઆરમ મને એટલું નથી અસર કરતું જે તારું મારી જોડે હોવાનો એહસાસ કર���વે છે.