કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામે જુગાર રમતા ત્રણ મહિલા આરોપીઓ સહિત કુલ 7 ઇસમોને કુલ રોકડ રુ. ૧,૩૧,૨૦૦/- તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રુ. ૨,૨૧,૨૦૦/- ના મત્તા સાથે ઝડપી લેતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ.
#DevbhumiDwarkaPolice@dgpgujarat@GujaratPolice
ખીરસરા ગામે જુગાર રમતા છ ઈસમોને કુલ રોકડ રકમ રુ.૧,૦૨,૯૦૦/- તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રુ. ૧,૭૮,૪૦૦/- ના મત્તા સાથે ઝડપી લેતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ.
#DevbhumiDwarkaPolice@dgpgujarat@GujaratPolice
ખંભાળીયા ટોલનાકા ખાતે જિલ્લા ટ્રાફિક શાખા અને એ.આર.ટી.ઓ. દ્વારા સંયુક્ત રીતે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી બે મિનિટનું મૌન પાળી માર્ગ-સલામતી જાળવવા પ્રતિજ્ઞા લેવામાં આવેલ.
#DevbhumiDwarkaPolice@dgpgujarat@GujaratPolice