@GPSC_OFFICIAL@Hasmukhpatelips@GPSC_OFFICIAL 17.05
2026 ના રોજ યોજાનારી પરીક્ષામાં 3 પરીક્ષા 108,123,126/2025-26 નું પેપર એક જ દિવસે છે અને કોલ લેટર ત્રણેય ના અલગ અલગ કાઢતા પરીક્ષા કેન્દ્ર અલગ અલગ છે એક જ સમયે. Self declaration આપેલ હોવા છતાં, આવું કેમ બને? શું આ ક્ષતિ છે GPSC ની? પ્રકાશ પાડો
GPSC ના તા.૧૭/૦૫/૨૦૨૬ના multiple examના કોલ લેટર માં છબરડા:
વિશેષ સૂચના માં મિકેનિકલ એન્જીનિયરીંગના સંબંધિત વિષયની પરીક્ષા માં
“ઇલેક્ટ્રીકલ એન્જીનિયરીંગ” નો ઉલ્લેખ !!!
@GPSC_OFFICIAL
@Hasmukhpatelips 12/202425, Industrial Safety and Health Officer, cl-2 ના ઇન્ટરવ્યૂ માં પણ તજજ્ઞ વિવિધ કોચિંગ ક્લાસીસ ખાતે માર્ગદર્શન આપવા ગયા હતા તેનું શું? એના ઇન્ટરવ્યૂ પણ રદ કરો
@Hasmukhpatelips 12/202324, Industrial Safety and Health Officer, cl-2 ના ઇન્ટરવ્યૂ માં પણ તજજ્ઞ વિવિધ કોચિંગ ક્લાસીસ ખાતે માર્ગદર્શન આપવા ગયા હતા તેનું શું? એના ઇન્ટરવ્યૂ પણ રદ કરો
@Hasmukhpatelips 12/202425, Industrial Safety and Health Officer, cl-2 ના ઇન્ટરવ્યૂ માં પણ તજજ્ઞ વિવિધ કોચિંગ ક્લાસીસ ખાતે માર્ગદર્શન આપવા ગયા હતા તેનું શું? એના ઇન્ટરવ્યૂ પણ રદ કરો