ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રજૂ થયેલું આ પ્રગતિશીલ અને જનકલ્યાણકારી બજેટ હૃદયપૂર્વક આવકાર્ય છે.
શહેરના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું આ બજેટ “દરેક ગાંધીનગરવાસીનું પોતાનું ઘર”, આધુનિક માર્ગવ્યવસ્થા, રમતગમત-શિક્ષણ વિકાસ અને AI આધારિત સ્માર્ટ સુવિધાઓ જેવી મહત્વપૂર્ણ પહેલોને સમાવે છે.
પર્યાવરણ સંરક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મજબૂત પગલાં શહેરને નવી દિશા આપશે.આ બજેટ ગાંધીનગરને વધુ સુવ્યવસ્થિત, આધુનિક અને સુખાકારીમય બનાવશે એવો વિશ્વાસ છે. ગાંધીનગર મહાનગરપાલિકાની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન અને આભાર.
ગાંધીનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીની નવી રચાયેલી સંગઠન ટીમ સાથે આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah સાહેબે શુભેચ્છા મુલાકાત કરી, પરિચય બેઠક યોજી અને માર્ગદર્શન આપ્યું.
Raghav Chadha is trying to run a fake narrative on social media, and people seriously need to wake up.
The Government of India had already planned to launch "Udaan Yatri Cafe" across airports to provide affordable food at prices equal to or cheaper than railway and bus stations
Charcha on stress free exams continues…
Do watch the second episode of #ParikshaPeCharcha26. This episode features #ExamWarriors from Devmogra, Coimbatore, Raipur and Guwahati. Their questions and perspectives make this episode a must watch!
Energy ⚡
Affection 🤍
Pride 🇮🇳
These three emotions ran through every member of the Indian diaspora as they welcomed PM Modi Ji in Kuala Lumpur.
Connecting the two nations beautifully, the community’s remarkable contribution to Malaysia’s progress, while staying deeply rooted in India’s culture and heritage, is truly commendable.
આજરોજ ગાંધીનગર ખાતે પ્���દેશ ભાજપ મહામંત્રી અને ઉત્તર ઝોન ઇન્ચાર્જ શ્રી @AjayMember જીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગરની આયોજિત બૃહદ બેઠકમાં આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી.
આ બૃહદ બેઠકમાં મેયર શ્રી @MeeraPatelMayor જી, ધારાસભ્ય શ્રી @iRitaPatel જી, સંગઠન અને મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, નગરસેવકો, વોર્ડ સંગઠન અને શક્તિકેન્દ્રના સંયોજકો ઉપસ્થિત રહ્યાં હતાં.
Great news for India and USA!
We have agreed on a framework for an Interim Trade Agreement between our two great nations. I thank President Trump for his personal commitment to robust ties between our countries.
This framework reflects the growing depth, trust and dynamism of our partnership. It strengthens ‘Make in India’ by opening new opportunities for India’s hardworking farmers, entrepreneurs, MSMEs, StartUp innovators, fishermen and more. It will generate large-scale employment for women and youngsters.
India and the United States share a commitment to promoting innovation and this framework will further deepen investment and technology partnerships between us.
This framework will also strengthen resilient and trusted supply chains and contribute to global growth. As India moves forward towards building a Viksit Bharat, we remain committed to building global partnerships that are future-oriented, empower our people and contribute to shared prosperity.
@POTUS@realDonaldTrump
A big day for India-US relations as the trade deal has been locked with a significantly reduced tariff of 18%, paving the way for stronger trade ties and mutual growth.
I congratulate PM @narendramodi and President @realDonaldTrump for this historic deal, which will elevate our strategic partnership and greatly benefit both nations and their people. Business between India and US set to flourish further. @POTUS@PMOIndia #IndiaUSTradeDeal
मैन्युफैक्चरिंग से लेकर इंफ्रास्ट्रक्चर तक, स्वास्थ्य से लेकर टूरिज्म तक, ग्रामीण क्षेत्रों से लेकर AI तक, स्पोर्ट्स से लेकर तीर्थों तक, #ViksitBharatBudget हर गाँव, हर कस्बे और हर शहर के युवाओं, महिलाओं तथा किसानों के सपनों को शक्ति देकर उन्हें पूरा करने वाला बजट है।
2047 तक विकसित भारत के निर्माण और अगले 25 वर्षों के रोडमैप को दर्शाने वाले इस बजट के लिए पीएम श्री @narendramodi जी और वित्तमंत्री श्रीमती @nsitharaman जी का हर भारतवासी की ओर से हार्दिक अभिनंदन।
बजट 2026-27 के माध्यम से प्रधानमंत्री मोदी जी ने सिद्ध किया है कि आत्मनिर्भर और विकसित भारत केवल एक नारा नहीं, बल्कि हमारी सरकार का संकल्प है। इस बजट में न सिर्फ हर क्षेत्र, हर वर्ग और हर नागरि�� को सशक्त बनाने का एक स्पष्ट ब्लूप्रिंट है, बल्कि उसे प्रोत्साहन देने का एक जमीनी विजन भी है, जो उसे हर कदम पर मदद करेगा। #ViksitBharatBudget एक ऐसे भारत के निर्माण का विजन है, जो विश्व में हर क्षेत्र में अग्रणी हो।
આજરોજ 77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર મહાનગર કાર્યાલય ખાતે ધ્વજ વંદન કરી, ગૌરવભેર તિરંગાને સલામી આપી.
આ દરમિયાન ધારાસભ્યશ્રી, મહાનગરપાલિકા અને સંગઠનના હોદેદ્દારશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, આગેવાનો અને કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
#republicday
आज देवभूमि उत्तराखंड के ऋषिकेश में मोक्षदायिनी माँ गंगा के दर्शन-पूजन किए। शाश्वत, सनातन और अविरल माँ गंगा हमारी संस्कृति के साथ-साथ सभ्यता और जीवन का मूल आधार हैं। माँ गंगा से सभी के कल्याण की कामना है।
સમર્પણ પબ્લિક સ્કૂલ દ્વારા આયોજિત "Cyclothon 2026" ને રાજ્યકક્ષાના માનનીય મંત્રી શ્રીમતી @Rivaba4BJP જીની પ્રેરક ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.
વિદ્યાર્થીઓમાં નાનપણથી જ સ્વાસ્થ્ય ��્રત્યે જાગૃતિ આવે અને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચે તે હેતુથી શાળા પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી @iRitaPatel જી, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લાના શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ સમર્પણ શાળા પરિવારના શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને મો��ી સંખ્યામા સાયકલિસ્ટો જોડાયા હતા.
#Fitindia #cyclothon
મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણીમાં કેસરીયો લહેરાયો 🚩
મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રાપ્ત કરેલા પ્રચંડ અને ઐતિહાસિક વિજયને વધાવવા માટે આજે પ્રદેશ કાર્યાલય ખાતે માનનીય પ્રદેશ મહામંત્રી શ્રી @AjayMember જીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત ભવ્ય વિજય ઉત્સવમાં સહભાગી થઈ, પ્રદેશ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મળીને આ જીતની ભવ્ય ઉજવણી કરી.
ગાંધીનગર જિલ્લા ચેસ એસોસિએશન દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ‘સ્વર્ગસ્થ ઇશાન સુભાષભાઈ દવે મેમોરિયલ’ ઓલ ઇન્ડિયા ઓપન ચેસ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો, જેમાં ભાગ લેનારા તમામ ‘ચેસ ��ાસ્ટર્સ’ને તેમની પ્રતિભા અને ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા.
આ પ્રસંગે મેયરશ્રી, ધારાસભ્યશ્રી, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો તેમજ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જય સ્વામિનારાયણ
શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રણીત 'શિક્ષાપત્રી' લેખનના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ૨૩ થી ૨૭ જાન્યુઆરી સુધી આયોજિત સમૈયો મહોત્સવ અંતર્ગત પરમ પૂજ્ય ધર્મધુરંધર ૧૦૦૮ આચાર્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી અને ભાવી આચાર્ય પૂજ્ય શ્રી વ્રજેન્દ્રપ્રસાદજી લાલજી મહારાજ સાથે મુલાકાત કરી, આશીર્વાદ મેળવ્યા.