મતદાન દિવસ — ૨૬ એપ્રિલ, રવિવાર
🗳 તમારો એક મત સ્વાસ્થ્ય માટે, બાળકોના ભવિષ્ય માટે, સુરક્ષિત અને સુવિધાસભર જીવન માટે 💙
કારણ કે… આમ આદમી પાર્ટી એ જ સાચા બદલાવની શરૂઆત છે ✨
#kathor#umra#velanja#motavarachha#kosad#amroli
“સંકટ મોચન હનુમાન, બ���ા દુઃખોનું કરે નિવારણ”
હરહમેંશ હનુમાનજી સૌ દેશવાસીઓની રક્ષા કરે
દેશમાં સ���ારાત્મક પરિવર્તન આવે અને અંધકારમાંથી નવા ઉદય તરફ આગળ વધે અને દેશ માં સત્ય, ન્યાય અને પ્રગતિનો માર્ગ મજબૂત બને
હનુમાન જયંતિની હાર્દિક શુભેચ્છાઓ
#hanumanjayanti
नरेंद्र मोदीजी के कार्यक्रम में भीड़ इकट्ठा करने के लिए 2000 बसों का इस्तेमाल किया गया, जनता के टैक्स के करोड़ों रुपये बर्बाद किए, फिर भी ये खाली कुर्सियां साबित करती हैं कि 2027 में गुजरात की जनता भ्रष्ट भाजपा का सफाया कर रही है।
भाजपाईयों ज्यादा दिन तानाशाही नहीं चलने वाली।
અમારો પરિવાર પણ થાક્યો છે, અમને પણ જેલમાં નાખો. મોંઘવારી, મોંઘા શિક્ષણ, ભ્રષ્ટાચાર, દારૂ-ડ્રગ્સ અને ટ્રાફિકજામથી મારો પરિવાર પણ થાક્યો છે, મને પણ જેલમાં નાખો.
અમરેલી હોય, જામનગર હોય કે દાહોદ
દરેક જગ્યાએ AAP ની સભામાં ઉમટી પડેલ જનમેદની સાબિત કરે છે કે ગુજરાતની જનતા હવે પ���િવર્તન કરવા માટે સજ્જ છે 💯
#aap #gujarat