છત પરથી પાણી ટપકી રહ્યું હતું...
ઠીક ડાઇનિંગ ટેબલ પર...
પલમબર એ પૂછ્યું -- સાહેબ તમને ક્યારે ખબર પડી....
હું -- કાલે રાતના જ્યારે મારો પેગ ત્રણ કલાક સુધી ખલાસ ના થયો ત્યારે...
😂😂😂😂😂😂😂😂😂😂
पति : -अगर तुम्हारे पास कोई
हुनर है, तो उस हुनर को कमाई
का ज़रिया बनाओ.. 😌
पत्नी : -मतलब... अब आपसे
लड़ने के भी पैसे लूं इतनी भी
बशर्म नहीं हूं मैं....!!!
😂😂😂😂😂😂😂😂
आराम से चलिए घर पर वही बीबी मिलेगी जिसे छोड़ कर आये थे...
अगर सड़को पर ये साइन बोर्ड लगवा दिया जाए तो तेज गति के कारण होने वाली दुर्घटनाओं में 95% क���ी आ जाएगी..!!! ❣️
🥰🥰🥰🥰 🤗🤗🤗🤗🤗🤗
સમજદાર પત્ની
ઝરમર વરસાદમાં
એક ખભો ભીંજાયેલો અને હાથમાં છત્રી લઇને જેવો ઘરમાં ઘૂસ્યો કે તરત પત્નીએ ચિંતાત���ર થઇને કહ્યું,
કેટલાય દિવસથી જોવ છું,તમે વરસાદમાં હેરાન થાવ છો,હંમેશા એક ખભો ભીંજાયેલો હોય છે,
કાં તો તમે મોટી છત્રી લઈ આવો
કાં તો પેલીને ઘરે લઈ આવો
સાથે બેસીને ચા પીશું🤣
આજે જૂનો મિત્ર મળી ગયો
મે પુછ્યું : તબીયત કેવી છે ?
મિત્ર કહે: ભાઈ, આ ઉમરે પણ ટેબલ પર ચડી પંખા સાફ કરું છું, માળીયા સાફ કરૂ છુ���, અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં ઉતરી ટાંકી પણ સાફ કરુ છું.
સાલુ એ સમજાયુ નહી કે તેમની તંદુરસ્તી ના વખાણ કરે છે ! કે ફરિયાદ કરે છે ! 😉
કાલે જોરથી વરસાદ પડતો હતો
મેં ઘણા બધા માણસોને એટલો જ મેસેજ નાખ્યો
"લીધી કે ?"
90 ટકા લો��ોએ ઉત્તર આપ્યો
"વાઇન શોપ આજે બંધ છે"
બાકીના 9 ટકાએ જવાબ આપ્યો
"અમે પીતા જ નથી"
ફક્ત એક ટકા માણસોએ જ સાચો ઉત્તર આપ્યો
"હા નવી છત્રી લઈ લીધી છે"
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
અમારી પાસે ફક્ત તમારા માટે ચંદ્ર પર એક એકર પ્રાઇમ લેન્ડ છે.
આજે *ફાટેલા સ્લીપર કેવી રીતે રીપેર કરવા* સર્ચ કર્યું ત્યારે મામલો થાળે પડ્યો.
હવે એક જ જાહેરાત આવે છે.
માત્ર ₹૧૦૦ માં ૨ જોડી ચંપલ ખરીદો અને ₹૧૦નું કેશબેક મેળવો!
🫢🤪🤓🤣
ગઇ કાલે અમસ્તા જ *હેલિકોપ્ટર* ની કિંમત જાણવા ગૂગલ પર સર્ચ કર્યું હતું. ત્યાર પછી મારા ફોનમાં જાહેરાતોની વણઝાર ચાલુ થઈ ગઇ:
બુર્જ ખલીફા ખાતે વિકેન્ડ વિતાવો.
પધારો, ઇજિપ્તના પિરામિડ તમારી રાહ જુએ છે.
હવે iPhone 17 Pro ખરીદો.
કેનેડામાં તમારા સપનાનું ઘર ખરીદો.
👇
😂 ભુરાને રેલ્વેમાં એન્જિન ડ્રાઈવર તરીકે નોકરી મળી,
પહેલા જ દિવસ��� ટ્રેન આઠ કલાક મોડી પડી.....
કારણ કે.....
દરેક ફાટકે ટ્રેન ઉભી રાખી ભુરો પુછતો હતો,
"મુંબઈ જવાના પાટા આ જ છે ને".....!?
😂😝🤣
😂 ગૂગલ માં આસ્ક મી માં સવાલ
હેય ગૂગલ, મારા ભાઈ બંધ ના લગ્ન છે તેમાં જમણવાર માં શું રખાય?
ગૂગલ:- તમારા ભાઈ બંધ ની આવક કેટલી છે ?
જવાબ:-૧૨ હજાર રૂપિયા
ગૂગલ:- બુંદી ગાંઠીયા રખાય. 😄😄😄😄
વરઘોડો નીકળ્યો
ધ્યાન ગયું ને ચમકી જવાયું
અરે
આ વરરાજાનો તો હજું મહીના પહેલાં જ વરઘોડો નીકળ્યો હતો
વરઘોડો ઉભો રાખીને પૂછ્યું
એલા હજું તો મહિના પહેલા જ ઘોડે ચડ્યો' તો ત્યાં પાછો કેમ
વરરાજો : હનીમૂન પછી હેમખેમ જીવતો પાછો આવ્યો ને, એટલે બાપાએ ઈ હરખમાં પાછો વરઘોડો ક��ાવ્યો...
🤣🤣🤣
લાગ્યો. એવી આશા સાથે કે પત્નીએ મારાં સુધરી ગયાની નોંધ લીધી હશે.
હું એના સિંપલ "થેંક્યું" ની રાહ જોતો હતો. ત્યાં તેણે રસોડામાંથી બુમ પાડી કે "હમણાં ચાર-પાંચ દિવસથી સવારે ઉઠીને તમે બ્રશ નથી કરતાં લાગતા. સુધરો હવે સુધરો!"
જેની કઠણાઈ માંડેલી જ હોય એને ગમ્મે તેમ કરો પણ ઊંધું જ પડે!😊
છેલ્લા 10 વર્ષથી મારી પત્નીની એક ફરીયાદ રહી છે કે હૂં સવારે બ્રશ કર્યા પછી ટુથસ્પેટની કેપ બંધ નથી કરતો.🤦♂️
ગયા અઠવાડીયે એનો જન્મદિવસ હતો એટલે એને રાજી કરવા માટે મેં ઉપર જણાવેલી કુટેવ છોડવાનું મનોમન નક્કી કર્યું.
એટલે દરરોજ સવારે બ્રશ કરીનેટુથસ્પેટની કેપ ભુલ્યા વગર બંધ કરવા👇
संसार भले ही सत्य से अनभिज्ञ रहे,
परन्तु नियति और कर्म का चक्र
हर षड्यंत्रकारी को उसके कर्मों का दर्पण दिखा ही देता है।
न्याय का सर्वोच्च रूप प्रतिशोध नहीं,
बल्कि आत्म-सुधार का अवसर प्रदान करना है।
पति प्रवचन सुन कर घर आया और पत्नी
को गोद मे उठा लिया तो...
.
.
पत्नी बोली- क्या गुरु जी ने रोमांस करने
के लिए बोला है..!
.
.
पति बोला - नही रे पगली उन्होंने तो बस
इतना कहा है कि अपने दुःख खुद
उठाओ...!!
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣