લાભ પાંચમ ના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ...
પરમ કૃપાળુ પરમાત્મા આપના વ્યવસાય, ધધા રોજગાર, ઉધોગ તેમજ પારીવારિક જીવન માં સુખ, સફળતા અને સંપત્તિથી પરિપૂર્ણ કરે એવી અભ્યર્થના ...
#શુભલાભપાંચમ
લાભ પાંચમ ના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ...
પરમ કૃપાળુ પરમાત્મા આપના વ્યવસાય, ધધા રોજગાર, ઉધોગ તેમજ પારીવારિક જીવન માં સુખ, સફળતા અને સંપત્તિથી પરિપૂર્ણ કરે એવી અભ્યર્થના ...
#શુભલાભપાંચમ
માઁ કાલી આપના જીવનમાંથી દરેક પ્રકારની નકારાત્મકતા, બુરાઈ, દુર્ભાગ્ય દૂર કરીને આપને શક્તિ, સાહસ અને સફળતા ના આશીર્વાદ આપે...
કાળી ચૌદસ ના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ...
#કાળીચૌદસ
'મેરી મિટ્ટી મેરા દેશ' કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારના ગૃહમંત્રી આદરણીય શ્રી @sanghaviharsh સાહેબના માર્ગદર્શનથી @svgrybguj દ્વારા કપડવંજ તાલુકા ના નીરમાંલી ખાતે કારગિલ યુદ્ધ વખતે શહીદ પરિવારના નિવાસ સ્થાને જઈ સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યો
@ikaushaldave@hhpokar

#SVGRYB
સ્���ામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ ખેડા જિલ્લા ના કપડવંજ તાલુકા ના નીરમાંલી ગામે લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભ ભાઈ પટેલ ની પ્રતિમા સફાઈ અભિયાન કરવામાં આવ્યું
@sanghaviharsh
@ikaushaldave
@jagatpatel750
@hhpokar
Train journeys become truly special when you have great company. I had an amazing time catching up with people on the #VandeBharat this morning while traveling from Surat to Ahmedabad.
It made the experience even more wonderful!
જે સર્વ દુઃખોના હરનાર છે અને સમસ્ત સુખોના અધિપતિ છે, જે પરમ નિર્વાણના દાતા છે એવા દેવાધિદેવ મહાદેવના પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં કોટિ કોટિ વંદન 🙏
હર હર મહાદેવ 🚩
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજકો દ્વારા ગુજરાતના તમામ તાલુકા, નગરપાલીકા અને મહાનગરના વોર્ડમાં ‘મન કી બાત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ જે અંતર્ગત આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી નો #MannKiBaat કાર્યક્રમ સાંભળવામાં આવ્યો.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના રાજકોટ જિલ્��ાના વિંછીયા તાલુકાના સંયોજકો દ્વારા રાજ્ય સરકારના માન. મંત્રી શ્રી @kunvarjibavalia ની વિશેષ ઉપસ્થિતિમાં “સ્વામી વિવેકાનંદ વન" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું.