સ્ટુડન્ટ ફોર સેવા સુરત મહાનગર ના કાર્યકર્તા દ્વારા આવનારા સમયમાં યોજાનાર સંવેદના સેવા ઈન્ટનશીપ નો પોસ્ટર વિમોચન કરવામાં આવ્યો.. @ Surat, Gujarat https://t.co/gxXlguqbYG
Abvp વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ના કાર્યકર્તાઓ દ્વારા સમરસ ગર્લ્સ હોસ્ટેલ માં મેમ્બરશીપ કરવામાં આવી
#abvpgujarat#abvpsurat https://t.co/mtPFu87KTQ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર ના કાર્યકર્તાઓ દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત સુરત મહાનગર ની ગર્લ્સ પોલીટેકનિક કોલેજ માં સદસ્યતા કરવામાં આવી.. @ Surat, Gujarat https://t.co/aymz8zGJ1N
ABVP સુરત મહાનગરના કાર્યકર્તાઓ દ્વારા સુરત સીટી ઈસ્ટ ના વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા ને અભાવીપ 75 વર્ષ ના ઇતિહાસ પર પ્રકાશિત પુસ્તક "ધ્યેયાત્રા" આપવામાં આવી..
#abvpgujarat#abvpsurat @ Surat, Gujarat https://t.co/3sYlNB6k5z
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર ના કાર્યકર્તાઓ દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત સુરત મહાનગર ની ઝેડ.એસ.પટેલ કોલેજ કોલેજ માં સદસ્યતા કરવામાં આવી..
#abvpgujarat#abvpsurat https://t.co/3TVXnoeJDx
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર ના કાર્યકર્તાઓ દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત સુરત મહાનગર ની એમટી.બી.આર્ટસ કોલેજ માં સદસ્યતા કરવામાં આવી..
#abvpgujarat#abvpsurat @ ABVP SURAT https://t.co/rqfqJqEyY3
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર દ્વારા આજથી કોલેજમાં મેમ્બરશીપ ડ્રાઇવ ની શરૂઆત કરવામાં આવી... @ Dr.S.& S.S.Gandhi collage of Engg. And Technology,Surat https://t.co/eR1u0bIKY4
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર દ્વારા આજથી કોલેજમાં મેમ્બરશીપ ડ્રાઇવ ની શરૂઆત કરવામાં આવી.. @ SDJ International college https://t.co/xf0CeZ0XGl
May all the paths lead home and all your worries are taken care of by Lord Krishna. Happy Krishna Janmashtami wishes to you and your family! @ ABVP SURAT https://t.co/FA0HhUMGpy
આજ રોજ અભાવિપ અમરોલી કોલેજ નાં 300 કરતાં વધારે બહેન કાર્યકર્તાઓ દ્વારા કોલેજ સ્ટાફ,સિક્યોરિટી ગાર્ડ મિત્રો, પટાવાળા મિત્રો,સોશિયલ વર્કરો, પોલીસ કર્મીઓ, રેલ્વે સ્ટેશન અને ગરીબ બસ્તી નાં વિસ્તારોમાં જઈ રાખડી બાંધી મીઠું મોં કરાવી રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી.