#સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મ. મોરચા દ્વારા મહિલા આંતરરાષ્ટ્રીય દિવસની ઉ���વણી કરાઈ જેમાં મિલેટ આધારિત રસોઈ પ્રતિ પ્રતિયોગીતા યોજાઈ તેમજ અલગ અલગ ક્ષેત્રમાં સીધી પ્રાપ્ત કરેલ બહેનોનું સન્માન કરાયુ.
#womensupportingwomen
#womensday❤️
રાષ્ટ્રભક્તિના ભાવ સાથે દૈનિક કાર્યનો પ્રારંભ!
ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ @ijagdishbjp જીએ પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ��' ખાતે ગૌરવભેર 'વંદે માતરમ્'ના ગાન સાથે પોતાના કાર્યની શરૂઆત કરી.
વંદે માતરમ્ 🙏
माँ भारती के वीर सपूत, प्रखर राष्ट्रवादी नेता, ओजस्वी वक्ता एवं समर्पित समाज सुधारक विनायक दामोदर सावरकर की पुण्यतिथि पर कोटि-कोटि नमन।
#virsavarkar#vinayakdamodarsavarkar
આજ રોજ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) ની પરીક્ષા આપવા જઈ રહેલા ધોરણ 10 અને 12 (ગુજરાત બોર્ડ) ની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીમિત્રોને હાર્દિક શુભેચ્છાઓ. સૌ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય શુભકામનાઓ!
मोदी सरकार किसानों के आर्थिक सशक्तीकरण के लिए प्रतिबद्ध है। केंद्रीय कैबिनेट ने कच्चे जूट की MSP ढ़ाई गुना बढ़ाकर ₹5,925 प्रति क्विंटल किया है। यह निर्णय किसानों की आय बढ़ाने में सहायक होगा और जूट उद्योग से जुड़े पश्चिम बंगाल, असम और बिहार के क��सान परिवारों को लाभान्वित करेगा।
#CabinetDecisions
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા...
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી ઈન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોવર્સ ધરાવતા વિશ્વના પ્રથમ નેતા બન્યા.
#Instagram
સદાય હસતો ચહેરો ને સર્વ ને સાથે લઈને ચાલનારા એવા માનનીય સાહેબ શ્રીહાર્દિક ભાઈ ટામલિયા જિલ્લા પ્રમુખ તરીકે આપની નિમણૂકપરહાર્દિકઅભિનંદનઆપનીકાર્યક્ષમતા,નેતૃત્વઅનેઅનુભવથીજિલ્લાનોવિકાસથશેએવીશુભેચ્છાઆપના નેતૃત્વમાં જિલ્લાની પ્���ગતિ થાય અને સૌના સહયોગથી નવા યુગની શરૂઆત થાય એવી શુભકામનાઓ
ભાજપની સરકાર સતત ચિંતા કરતી આવી છે કે સમાજનો કોઈપણ વર્ગ વિકાસથી વંચિત ન રહી જાય. જ્યારે કોંગ્રેસના મિત્રો 60-60 વર્ષ સુધી દિલ્હીમાં શાસન કરવા છતાં પ્રજા સામે આવે ત્યારે તેમને પૂછવું જોઈએ કે તેમણે ભારતનીજનતા કે આદિવાસી ભાઈબહેનો માટે શું કામ કર્ય��ં?
- પ્ર.અધ્યક્ષ શ્રી @iJagdishBJP
दार्शनिक एवं अंत्योदय का मंत्र देकर भारतीय राजनीति को नया आयाम प्रदान करने वाले हमारे प्रेरणास्रोत व पथप्रदर्शक पंडित दीनदयाल उपाध्याय जी की पुण्यतिथि पर उन्हें कोटि-कोटि नमन।
#पंडित_दीनदयाल_उपाध्याय
Best wishes to everyone associated with the world of StartUps on the occasion of National StartUp Day. Today is special because we mark a decade since the launch of StartUp India. This day is about celebrating the courage, spirit of innovation and entrepreneurial zeal of our people, especially our youth, who have powered India’s rise in the global StartUp ecosystem.
#10YearsOfStartupIndia
https://t.co/KQh4Cdr79A
छठ महापर्व की हार्दिक शुभकामनाएँ!
उमंग, उत्साह और उल्लास से भरा यह महापर्व आप सभी के जीवन में नई ऊर्जा और समृद्धि का संचार करे।
छठी मैया क��� कृपा सभी पर बनी रहे।
जय छठी मैया!