આજ રોજ icds ઘટક ટંકારા દ્વારા નેકનામ, રહીશાળા , હરિપર, ભૂતકોટડા , હમીરપર વગેરે અલગ અલગ 12 આંગણવાડી કેન્દ્રો પર પોષણ આંગણ મિલન ઉત્સવ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ.
ICDS GHATAK TANKARA
આજ રોજ તા. ૨૦/૮/૨૦૨૫
ટંકારા બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા અલગ અલગ આ.વા કેન્દ્ર ની મુલાકાત કરી આ.વા કેન્દ્ર માં સફાઈ , રસોઈ ઘર ની સ્વછતા, બાળકોને અપાતા નાસ્તા ની ગુણવત્તા અને અનાજ ના સ્ટોક ની સફાઈ બાબતે ચકાસણી કરેલ.
ICDS GHATAK TANKARA
આજ રોજ માસ નો ત્રીજો મંગળદિવસ " બાળ દિવસ અને અન્ન પ્રાશન " દિવસ ની ઉજવણી દરમિયાન બાળક ને ઉપરી આહાર ચાલુ કરાવી બાળકના પોષણ લગત વાલી અને માતાઓ ને બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા સમજ આપવામાં આવેલ.
ઘટક : ટંકારા
સેજો: નેકનામ
આ.વા કેન્દ્ર: મોતાણા -૨
ICDS TANKARA
તારીખ 04/08/2026 ના રોજ બાળ વિકાસ યોજના અધિકારી અને મુખ્યસેવિકા દ્વારા "સ્તનપાન સપ્તાહ " અંતર્ગત ટંકારા CHC સેન્ટર ની મુલાકાત કરી ધાત્રી માતા ને બાળક ને સ્તનપાન કરાવાની ની રીત અને સ્તનપાન ના મહત્વ વીસે સમજણ આપેલ.
ICDS TANKARA
માસ નો ત્રીજો મંગળવાર " અન્ન પ્રાશાન અને બાળ દિવસ " ઉજવણી દરમિયાન બાળકોને ઉપર આહાર ની શરૂઆત કરાવી, બાળકોના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ. અને થિમ મુજબ બાળકોને દાણા અને બીજ રોપાવું અને ઉગાડવાની પ્રક્રિયા વિશે સમજણ આપતા આંગણવાડી વર્કર બહેનો.
ICDS GHATAK TANKARA
આજ રોજ તા. ૧૪/૭/૨૦૨૬
માસ ની બીજો મંગળદિવસ " બાળતુલા દિવસ " નિમિતે તમામ આંગણવાડી ના બાળકોનું ગ્રોથ મોનીટરીંગ કરતા ઘટક ટંકારા સ્ટાફ તેમજ આ.વા કાર્યકર બહેનો .
ICDS ઘટક ટંકારા
સેજો : નેકનામ
આ. વા કેન્દ્ર: જોધપર ઝાલા
આંગણવાડી ના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંતર્ગત યોગ અને સ્વાસ્થ્યને લગત હળવી કસરતો કરાવતા આંગણવાડી કાર્યકર.
ICDS TANKARA
આજ રોજ તારીખ 23/6/2026 ના રોજ LAJAI ગામે મા.ધારાસભ્યશ્રી ની ઉપસ્થિતિમાં મા પ્રવેશઉત્સવ નુ આયોજન કરવામાં આવેલ. આંગણવાડી કાર્યકરો દ્વારા બાળકોને ઉત્સાહ થી પ્રથમ ���િવસે સ્વાગત કરવામાં આવેલ.
Icds ghatak tankara
તા. ૧૯/૬/૨૦૨૬
શાળા પ્રવેશઉત્સવ ના ભાગ રૂપે આંગણવાડી પ્રવેશ ઉત્સવ પૂર્વે આ.વા કાર્યકર બહેનો દ્વારા આમંત્રણ પત્રિકા બનાવી સ્થાનિક અગ્રણીશ્રીઓ ને કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવામાં આવેલ .
Icds ghatak tankara
સેજો: નેકનામ
માન. જિલ્લા વિકાસ અધિકારિશ્રી ની સૂચના અને પ્રોગ્રામ ઑફિસર શ્રી ના માર્ગદર્શન હેઠળ ટંકારા ના મુખ્ય સેવિકા, આ.વા કાર્યકર બહેનો સાથે મળી ને છેવાડાના અને વંચિત વિસ્તાર નું સતત સર્વે કરી બાળકોની નોંધણી બાબતે પ્રયાસ અવિરત ચાલુ.
Icds ghatak tankara
માન. જિલ્લા વિકાસ અધિકારિશ્રી ની સૂચના અને પ્રોગ્રામ ઑફિસર શ્રી ના માર્ગદર્શન હેઠળ ટંકારા cdpo શ્રી અને મુખ્ય સેવિકા, આ.વા કાર્યકર બહેનો સાથે મળી ને છેવાડાના અને વંચિત વિસ્તાર નું સતત સર્વે કરી બાળકોની નોંધણી બાબતે પ્રયાસ અવિરત ચાલુ.
ICDS tankara
Dist : morbi
પ્રવેતોત��સવ પૂર્વે ૩-૬ વર્ષ ના બાળકોની નોંધણી બાબતે ટંકારા ના અંતરિયાળ અને છેવાડાના વિસ્તાર નું સર્વે કરી અંદાજે ૫૧૫ જેટલા બાળકોની નવી નોંધણી અને લાભ બાબતે પ્રયાસો કરતા CDPO, મુખ્ય સેવિકા , nnm -bc, PSE કોઓર્ડિનેટર અને આ.વા કાર્યકરો ....
આજ રોજ ઘટક કચેરી ખાતે ઉપસ્થિત આ.વા કાર્યકર , આરોગ્ય કર્મચારી, શિક્ષણ વિભાગ, વગેરે ને ટંકારા ICDS CDPO દ્વારા THR ના ઉપયોગ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપેલ . તેમજ પોષણ સંગમ કાર્યક્રમ વિશે ચર્ચા કરેલ .