Can You pls @SEBI_India
@SEBI_updates explain how to Call and Put premium calculate?
In Next Expiry there is much more variation in Call-Put Price.
@NSEIndia@BSEIndia
After New CAS system you launch then Discount reflect in Call-Put Options Chain.
શાળાઓમા બે દિવસ રજા એટલે જાહેર કરી કે
નાના નાના ભૂલકાઓ વરસાદના હેરાન ના થાય ,
પણ નાના નાના ભૂલકાઓ સવાર સવારમાં
તળાવની પાળે આવીને બેહી ગ્યા
ઈ કયે ,
વરસાદ આવે તો આયા નાવાની મજા આવશે !!!
#અમદાવાદ
जिस देश में चुनावो में ईमानदार व्यक्ति को टिकट ना देकर, जाती देखकर टिकट दिया जाता हो,
जिस देश में जाती देखकर सरकारी नौकरियाँ दी जाती हो
जिस देश में जाती देखकर परीक्षा में pass-fail किया जाता हो,
जिस देश में जाती देखकर एंट्रेंस एग्जाम के कटऑफ सेट किए जाते हो,
जिस देश में जाती देखकर सरकारी योजनाएं लाई जाती हो,
जिस देश में जाती देखकर कॉलेजो के नि���म तय किए जाते हो
जिस देश में जाती देखकर कानून की धाराए लिखी जाती हो
जिस देश में उच्चतम राजनीतिक पदो पर जाती देखकर सत्ता सौंपी जाती हो,
जिस देश में मेरिट को स्थान ना देकर जाती को स्थान दिया जाता हो,
जिस देश में योग्यता ना देखकर जाती को ही योग्य माना जाता हो,
उस देश को बर्बाद होने से साक्षात भगवान भी नहीं बचा सकते।
✍️ આ પેટ્રોલમાં જે 20% ઇથેનોલ મિક્સ કરવાનો પ્રય���ગ છે એ અખતરો અમારી જ ગાડીઓ પર કેમ?
જો લોકોની ફરિયાદો સાચી હોય તો સામાન્ય માણસે પરસેવો પાડીને મહેનત કરીને માંડ માંડ EMI પર ગાડી ખરીદી હોય અને એની પથારી ફરી જાય તો એનાથી કેમ ભેગું થાય!!
અખતરા કરવા જ હતા તો સરકારે ગાડીઓ ખરીદીને એક વર્ષ સુધી ચલાવીને પછી જનતાની સામે મૂકવાની જરૂર હતી.
છતાંય ઇથેનોલ વાળું આપવું જ છે તો પ્યૉર પેટ્રોલનો વિકલ્પ પણ આપો જેને પ્યૉર પેટ્રોલ ખરીદવું હશે તે પ્યૉર ખરીદશે અને ગડકરી સાહેબ પર આંધળો વિશ્વાસ મૂકીને જેને ઇથેનોલ વાળું ખરીદવું હશે તે એ ખરીદશે.
લોકોને પરાણે મજબૂર ન કરો.
બાત ખતમ.
"अहमदाबाद में एयर इंडिया के प्लेन हादसे में मारे गए 260 लोगों को सरकार एक साल में ही भूल गई।"
इन्हें अब सिर्फ इथेनॉल ही याद है। राम मंदिर की लूट पर भी चुप है।