@Janak_Sutariyaa સરકાર પરમિશન આપે તો પણ સ્ટાર લિંક પોસાય નહિ બહુ મોંઘુ છે.
ત્રીસ હજાર ની આસપાસ તો તેનું એન્ટીના અને ઈન્સ્ટોલેશન નો ખર્ચ છે પછી મહિના ના પ્લાન લો તો તેના ચાર્જીસ અલગ થી
@NimawatHiren રાજકોટ નો માવાપ્રેમી,
માવો ખાતા ખાતા બસ માથી ઉતર્યા પછી તરત યાદ આવ્યું કે....
ઘરવાળી તો ડોહી બસ મ���ં જ રહી ગઈ....
પણ બસ ને એક બુમ ના પાડી....
કારણ કે માવો થુકવો પડે ને ભાઈ ને....
🤣🤣🤣🤣🤣🤣🤣
Cp