@harshilgondia@Gopal_Italia Bhai vidhan sabha pachhi nu @Gopal_Italia nu teni party na members ne aapeli speech sabhdi lo temne idea aavi jase ke te EVM vishe shu kahe chhe
આવતીકાલે રાહુલ ગાંધી પોતાનું ર���જીનામું રાહુલ ગાંધીને આપશે જેને રાહુલ ગાંધી ફગાવી દેશે કારણ કે રાહુલ ગાંધી કહે છે કે રાજીનામું એ રાહુલ ગાંધી દ્વા��ા સર્જાયેલી સમસ્યાઓનો ઉકેલ નથી. રાહુલ ગાંધી ત્યારબાદ રાહુલ ગાંધીને કોંગ્રેસને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખવા વિનંતી કરશે.
જે ભાજપ સરકાર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ના નામ પર મોટી મોટી વાતો કરે છે તેમના નામ પર વોટ માંગે છે તે ખરે ખર આપણે ઉલ્લુ બનાવી રહ્યા છે.
શું આ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ નું આપમાન નથી???
��� જાગો પાટીદાર જાગો 🛑
અમદાવાદ મા આવેલું ગુજરાત ની શાન સમાન મોટેરા સ્ટેડિયડ જે આપણા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ના નામ થી હતું જે આજે BJP યે પોતાનું કરી લઇ તેને નરેન્દ્ર મોદી ના નામ પર કરી નાઇખું.