અમદાવાદ ફટાકડા ફેક્ટરી દુર્ઘટનાના સમાચાર અત્યંત દુઃખદ છે.
મૃતકોના આત્માને શાંતિ મળે તથા પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના.
ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી ઈશ્વર ચરણોમાં પ્રાર્થના.
પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે યોજાયેલ 'સંગઠનાત્મક બેઠક' માં ઉપસ્થિત રહીને આગામી કાર્યક્રમો અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની પેટાચૂંટણીઓના સંદર્ભેમાં માર્ગદર્શન મેળવ્યું.
ભાજપ એક પરિવાર છે..!
ભારતીય જનતા પાર્ટી લદ્દાખના પ્રદેશ અધ્યક્ષ શ્રી @TashiKhachu જીએ આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્'ની શુભેચ્છા મુલાકાત લીધી.
આ અવસરે પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ તેમનું આત્મીય સ્વાગત સહ સન્માન કર્યું.
@BJP4Ladakh
આજરોજ ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જીની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જીની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત સંગઠનાત્મક બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું.
आज दिल्ली में मिशन 70 लाख पौधारोपण अभियान का शुभारंभ किया।
दिल्ली रिज में विदेशी और जहरीले वृक्षों को हटाकर, पीपल, बरगद, नीम और जामुन जैसे 100 वर्ष से अधिक आयु वाले देशी वृक्ष लगाकर इसे दिल्ली का 'ग्रीन लंग्स' बनाया जाएगा। साथ ही, आर्ट थीम पर आधारित विशेष वन, 70 से अधिक तालाब, जलस्रोत और पुरातात्विक संरचनाएँ भी समृद्ध की जाएँगी।
साथ ही, यहाँ आधुनिक सुविधाओं से युक्त 300 इलेक्ट्रिक बसों के परिचालन का शुभारंभ, 3 नवनिर्मित वाहन डिपो एवं स्वचालित वाहन टेस्टिंग स्टेशन का ई-लोकार्पण, तथा नरेला में हाई सिक्योरिटी प्रिज़न का ई-शिलान्यास भी किया।
ये सभी पहलें दिल्ली को सुरक्षित, स्वच्छ और हरित बनाने की दिशा में मील का पत्थर साबित होंगी।
नमन् बांकीपुर!
बांकीपुर के लाल और पार्टी के एक जमीनी, स्थानीय और युवा कार्यकर्ता, जिन्होंने बूथ से लेकर प्रदेश स्तर तक विभिन्न दायित्वों का निर्वहन किया, ऐसे श्री अभिषेक कुमार सिन्हा ‘बंटी’ जी को भाजपा प्रत्याशी बनाये जाने पर हार्दिक बधाई एवं शुभकामनाएँ।
बांकीपुर की देवतुल्य जनता ने मुझे अपनी सेवा का अवसर दिया। निश्चित रूप से, बांकीपुर के मेरे परिवारजन श्री अभिषेक कुमार सिन्हा ‘बंटी’ जी को भी इस बार अपनी सेवा का अवसर देकर आशीर्वाद प्रदान करेंगे।
@BJP4Bihar
Reviewed the rainfall situation across Gujarat, with a special focus on districts receiving heavy to extremely heavy rainfall. Necessary directions issued to ensure preparedness, swift response, and public safety.
“પ્રજાના વિશ્વાસને પરિણામમાં પરિવર્તિત કરવાનો સંકલ્પ”
સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-2 સ્થિત કાર્યાલય ખાતે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા અરજદારો અને શુભેચ્છકોની રજૂઆતો સાંભળી.પ્રજાના પ્રશ્નોનુ ઝડપી નિરાકરણ સુનિશ્ચિત થાય તે માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
સહ સંયોજક શ્રી અરૂણસિંહ કુંપાવત તથા પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગના સંયોજક શ્રી કલ્પેશભાઈ રથવી અને સહ સંયોજક શ્રી પ્રિન્સ યાદવને નવીન જવાબદારી મળવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન......
પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ આજે પ્રદેશ આઈ.ટી.વિભાગ તથા પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગના સંયોજક અને સહ સંયોજકોના નામોની જાહેરાત કરી છે. નવનિયુકત હોદ્દેદારો ખેડા જિલ્લા નડિયાદના શ્રી નીખિલભાઈ પટેલ ને પ્રદેશ IT વિભાગના સંયોજકની પુનઃ જવાબદારી મળી છે
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને લીંબડી વિધાનસભાના ધારાસભ્યશ્રી કિરીટસિંહજી રાણાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ઈશ્વર આપને જનસેવા માટે ઉત્તમ સ્વાસ્થ્ય અને સુદીર્ઘ જીવન અર્પે એવી પ્રાર્થના..
@KiritsinhJRana
કરજણ સિંચાઈ યોજનાની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક (2026-27)માં અધિકારીઓ તથા સમિતિના સભ્યો સાથે આગામી સિંચાઈ આયોજન, પાણીના કાર્યક્ષમ સંચાલન અને ખેડૂતોને સમયસર પાણી ઉપલબ્ધ થાય તે માટે જરૂરી મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરી.
LIVE: BJP National President Shri @NitinNabin Performs Darshan & Puja at Shri Hanuman Setu Mandir in Lucknow, Uttar Pradesh. https://t.co/cOeaUQshjx