Nagercoil’s roadshow was filled with unparalleled enthusiasm. It’s clear that Tamil Nadu doesn’t want any more of DMK’s misgovernance and corruption. The NDA will provide pro-people good governance to the state.
Here’s a special moment from the roadshow…
Landed in Italy to take part in the G7 Summit. Looking forward to engaging in productive discussions with world leaders. Together, we aim to address global challenges and foster international cooperation for a brighter future.
Let us make our electoral process even more participative. I call upon people from all walks of life to spread the message, in their own style, among first time voters - #MeraPehlaVoteDeshKeLiye!
લોકસભા ખેલકૂદ સ્પર્ધા અંતરગત વેજપુર ખાતે ચાલતી ક્રિકેટ ટુર્નામેન્ટ ના ત્રીજા દિવસની ડે-નાઈટ મેચમાં સહભાગી થઇ ટોસ કરાવ્યો અને કોમેન્ટ્રી પણ આપી આજે પણ મેચ નિહાળવા હજારોની સંખ્યામાં જનમેદની ઊમટી હતી .
गुजरात के कार्यक्रमों के बाद अब बाबा विश्वनाथ की नगरी काशी के अपने परिवारजनों के बीच हूं। कल यहां बनास डेयरी काशी संकुल के उद्घाटन सहित विकास की कई परियोजनाओं के लोकार्पण और शिलान्यास का सुअवसर मिलेगा��� इसके साथ ही संत रविदास जयंती के अवसर से जुड़े एक भव्य कार्यक्रम में हिस्सा लेने को लेकर भी बहुत उत्सुक हूं। इस दौरान उनकी प्रतिमा के अनावरण के साथ ही संत रविदास संग्रहालय और पार्क की आधारशिला रखने का भी सौभाग्य प्राप्त होगा।
प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में एनडीए सरकार के दस साल किसान कल्याण और पिछड़ों व दलितों के उत्थान के लिए समर्पित रहे हैं।
आज जांजगीर-चांपा में चार लोकसभा क्षेत्रों से आये बहनों-भाइयों से ‘विजय संकल्प शंखनाद रैली’ में संवाद किया। प्रदेशवासियों का उत्साह बता रहा है कि छत्तीसगढ़ की सभी 11 सीटों पर भाजपा की जीत निश्चित है।
રબારી સમાજના આસ્થાધામ એવા વિસનગર તાલુકાના તરભ વાળીનાથ ધામના નૂતન શિવાલયની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહભાગી થઈને વાળીનાથ મહાદેવના દર્શન અને પૂજન કર્યા હતા. વાળીનાથ મહાદેવની કૃપા સદૈવ ગુજરાત અને ભારત પર બની રહે તેવી પ્રાર્થના.
आज दादर पूर्व येथील राजगृह, डॉ. बाबासाहेब भीमराव आंबेडकर जी यांच��या निवस्थनातील संग्रहालयाचे दर्शन घेण्याचे भाग्य लाभले.
आदरणीय पंतप्रधान @narendramodi जी यांनी 'भारत रत्न' सन्माननीय डॉ. बाबासाहेब आंबेडकर यांच्या जीवन, संघर्ष आणि योगदानाशी संबंधित पाच स्थळांना 'पंच तीर्थ' म्हणून विकसित केले आहे.
देशाच्या राज्यघटनेच्या निर्मितीत त्यांचे योगदान आणि वंचित वर्गाच्या उत्थानासाठी त्यांचा संघर्ष नेहमीच भाजपच्या प्रत्येक कार्यकर्त्या��ाठी प्रेरणादायी आहे. 'अंत्योदय' चा संकल्प घेऊन भाजपचे प्रत्येक कार्यकर्ते बाबासाहेबांचे स्वप्न साकार करण्याच्या मार्गावर आहेत.
મોદીજીએ આજે સવારે અમદાવાદ અને મહેસાણા બાદ નવસારી જિલ્લામાંથી હજારો કરોડના વિકાસકામોની ભેટ ગુજરાતને ધરી છે. આઝાદી બાદ એક જ દિવસમાં એક સાથે આટલી મોટી રકમના વિકાસકાર્યોનો શુભારંભ થયો હોય એ��ું કદાચ પહેલીવાર બન્યું હશે.
મોદીજીના વિઝનરી નેતૃત્વમાં આભને આંબે તેવો વિકાસ સાધવા ગુજરાત કૃતસંકલ્પ છે. તેમના સક્ષમ નેતૃત્વમાં વિકાસ ��ામો માટે નાણાની તંગી કદી નડી નથી. સામાન્યજનને આવાસ, વીજળી, પાણી જેવી સુવિધા સરળતાથી મળી રહી છે. એટલે જ તો જન-જનને વિશ્વાસ છે - મોદી હૈ તો મુમકિન હૈ.
#વિકસિત_ભારત_વિકસિત_ગુજરાત
આજે સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ઐતિહાસિક દિવસ....
મોદી ગેરંટી ફળી અને દક્ષિણ ગુજરાતને મળી 44 હજાર કરોડથી વધુ વિકાસકાર્યોની ભેટ…
આજે નવસારીનાં વાસી બોરસી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબે રેલ્વે, રસ્તા, ટેક્સટાઇલ, ઇન્ટરનેટ, કનેક્ટિવિટી, પ્રવાસન સહિત કુલ રૂપિયા 44 હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દક્ષિણ ગુજરાતની વિકાસ ગતિને અનેકગણી વધ��રી આપી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતને આપેલું વચન પાળ્યું. વાસી બોરસી ખાતે પી.એમ.મિત્રા પાર્કનાં કાર્યોનો શુભારંભ કરાવ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે એમણે પાંચ એફની વ્યાખ્યા આપેલી-ફાર્મ, ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેક્ટરી, ફેક્ટરી ટુ ફેશન અને ફેશન ટુ ફોરન...આ બધું એક જ જગ્યાએ સાકાર થશે. દેશનો આ પ્રકારનો પ્રથમ ટેક્ષટાઇલ પા��્ક છે, જેને કારણે ગુજરાતમાં લાખો રોજગારીનું નિર્માણ થશે.
આ સાથે પ્રધાનમંત્રી શ્રીએ તાપી રિવર બેરેજનો પણ શિલાન્યાસ કર્યો, જેને કારણે પાણીની સમસ્યા હવે વધુ સરળ બનશે. તાપીનાં કાકરાપાર પરમાણુ ઉર્જા પ્લાન્ટમાં મેડ ઇન ઇન્ડિયાની ટેકનોલોજીથી તૈયાર કરાયેલા 2 નવા રિએક્ટર પણ રાષ્ટ્રને સમર્પિત કરાયા.
આ વિકાસકાર્યોની ભેટ બદલ સમગ્ર દક્ષિણ ગુજરાતનાં નાગરિકો વતી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર માનું છું.
મને વિશ્વાસ છે કે-આ વિકાસકાર્યોની મદદથી ગુજરાત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને વધારે મજબૂત બનાવવામાં પોતાનો અમૂલ્ય ફાળો પ્રદાન કરશે.