Tributes to the great social reformer, philosopher, and dynamic speaker Swami Vivekananda Ji on his death anniversary. His teachings continue to inspire millions across the globe.
સાળંગપુર ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરના સાનિધ્યમાં આયોજિત પ્રદેશ કારોબારી બેઠકનો આજે શુભારંભ થયો.
પ્રદેશ કારોબારી બેઠકના પ્રથમ દિવસે સૌ કારોબારી સભ્યોએ પોતાનું રજિસ્ટ્રેશન કર��વ્યું તથા પ્રદર્શની નિહાળી.
जब लोकसभा में जब हमारी सरकार की तरफ से कहा गया कि हम 26 नव���बर को संविधान दिवस के रूप में मनाएंगे तो मैं हैरान हूं कि जो आज संविधान की प्रति ��ेकर घूमते रहते हैं, दुनिया में लहराते रहते हैं, उन्होंने विरोध किया था कि 26 जनवरी तो है, फिर संविधान दिवस क्यों लाएं?
પાટણ લોકસભામાં પ્રચંડ વિજયના શંખનાદ સાથે પાટણ લોકસભા ના ઉમેદવાર શ્રી @bharatsinhjibjp જીનો ખેરાલુ વિધાનસભાના ખેરાલુ તાલુકા સ્થિત નોરતોલ ખાતે પ્રવાસમાં સહભાગી થઈ, સર્વે હોદેદારો - કાર્યકર્તાઓને ભવ્યાતિભવ્ય લીડ સાથે ભારતીય જનતા પાર્ટીને મત આપી વિજયી બનાવવા આહ્વાન કર્યું.
#PhirEkBaarModiSarkar
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ.
ગામ, તાલુકા અને જિલ્લાને તેમની પોતાની વિશિષ્ટ જરૂરિયાતો અને લાક્ષણિકતાઓ મુજબ વિકાસ કરવાના અવસર આપતી પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવી ગ્રામીણ આત્મનિર્ભરતાને વેગ આપવા, આવો, આપણે સૌ શક્ય તમામ યોગદાન આપવા પ્રતિબદ્ધ બનીએ.
માં ભારતીની સેવામાં નિરંતર કાર્યરત, વિશ્વના સૌથી મોટા રાજનીતિક દળ ભારતીય જનતા પાર્ટીના 44માં સ્થાપના દિવસ નિમિત્તે આજરોજ નિવાસસ્થાને ભાજપનો ધ્વજ ફરકાવ્યો..
દરેક ઘર પર લહેરાતો ભગવો ધ્વજ વિશ્વાસ અને વિજયનું આગવું પ્રતિક છે!
રાષ્ટ્રના વિકાસ જ જેનો પરમ ધ્યેય છે, અંત્યોદયથી સર્વોદય જેનું લક્ષ્ય છે એવી પાર્ટીના કાર્યકર્તા હોવાનું મને ગૌરવ છે, આજરોજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે મારા નિવાસ્થાન તેમજ કાર્યાલય ખાતે ભાજપાનો ધવ્જ લેહરવી, કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરી.
#BJPSthapnaDiwas
દરેક ઘર પર લહેરાતો ભગવો ધ્વજ વિશ્વાસ અને વિજયનું આગવું પ્રતિક છે!
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ખેરાલુ શહેરના કાર્યકર્તા સાથે રહી મોદી સાહેબનો પત્રક આપ્યા અને ઘરે ઘરે જઈને ભાજપાનો ધવ્જ લહેરાવ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દીવસની સૌને શુભકામનાઓ પાઠવી...