ગુજરાતના યાત્રાધામોની કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારીને શ્રદ્વાળુઓની સુવિધા અને તીર્થધામોને દિવ્યતા તથા ભવ્યતા આપવાનું કામ ડબલ એન્જિન સરકારે કર્યું છે. #વિકાસનું_રોલ_મોડલ_ગુજરાત
પ્રગતિપથ યોજના હેઠળ ગુજરાતના છેડાને જોડતા 9 હાઇસ્પીડ કોરિડોરને પહોળા અને મજબૂત બનાવવાના માટે ₹ 2488 કરોડના ખર્ચે કુલ 3,710 કિમી લંબાઇના હાઇવે તૈયાર કરવાનું કામ પ્રગતિ હેઠળ છે. #વિકાસનું_રોલ_મોડલ_ગુજરાત
ગુજરાતે છેલ્લા 20 વર્ષમાં વિકાસ કોને કહેવાય અને કેવી રીતે થાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેના કારણે જ આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. #વિકાસનું_રોલ_મોડલ_ગુજરાત
આજરોજ @svgrybguj ના મહીસાગર જિલ્લા ખાતે સંયોજકો સાથે બેઠક કરી આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમો વિષે ચર્ચા કરી.
આ બેઠકમાં @svgrybguj ના ઝોન ઇન્ચાર્જ શ્રી @himanshupunsari, મહીસાગર જિલ્લાના સંયોજક શ્રી કમલેશભાઈ મછાર તેમજ દરેક તાલુકા અને નગરપાલિકાના સંયોજકો ઉપસ્થિત રહ્યા.
#SVGRYB