આજે મારા tvs જ્યુપીટરનો ઈ-મેમો ઈશ્યૂ થયો. હકીકતમાં સ્કૂટર મારા પાર્કિંગમાં પડ્યું છે. ઇ-મેમોમાં જે ફોટોગ્રાફ્સ દેખાઈ રહ્યા છે તે કોઈનું બાઈક છે. શું શહેરમાં એક જ નંબરના બે વાહન ફરી રહ્યા છે?@AhmedabadPolice@COTGuj_office@AhdTraffic
@AhmedabadPolice@COTGuj_office@AhdTraffic@PoliceAhmedabad Thanks for prompt response. In this case, it can be clearly seen that due to human/technical error the challan has been issued. So in such cases it will be fair that, after proper investigation the process of cancelling challan must be done by authority. It will be great help.
અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પ્���યોગાત્મક ધોરણે પેઇડ ઝોનની શરૂઆત, જ્યાં માત્ર ટિકિટ લઈને પ્રવેશ આપવામાં આવશે. ફ્રી ઝોન પણ ચાલુ રહેશે. #gmdc #navratri
https://t.co/3SMAp210rZ
જૂનના કોર અપડેટ બાદ ગૂગલે અચાનક જ 26 ઓગસ્ટે સ્પામ અપડેટ 2025 રિલીઝ કર્યું છે. આ સાથે હવે ગૂગલ ફક્ત AIની મદદથી બનાવેલા એટલે કે સ્પામ કન્ટેન્ટ પર સાવરણો ફેરવશે. આ અપડેટમાં કેટલા પાટીયા પડશે તે જોવું રહ્યું. #googlespamupdate2025#googlecoreupdate#googlesearch#websiteranking
ચલ���, ChatGPT-ChatGPT ખેલતે હૈ!
Axiom ના એક એક અહેવાલ પ્રમાણે ChatGPT ને દુનિયાભરમાંથી દરરોજ 2.5 અબજ રિક્વેસ્ટ (Prompts) મળે છે. એકલા અમેરિકામાંથી જ દરરોજ 33 કરોડ રિક્વેસ્ટ મળે છે. #chatgptprompts #OpenAI
Here is @V_N_O_D from @News18Guj our man of all reasons and all seasons. He played a crucial role in making our https://t.co/IjFhPaUzKQ a leader in the Gujarati sphere that is full of giants.
पूर्व केंद्रीय मंत्री और भाजपा के कार्यकारी अध्यक्ष मान. @JPNadda जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं। ईश्वर उन्हें दीर्घायु करे और सदा स्वस्थ रखे।
#HBDayJPNadda