भाई-बहन के पावन रिश्तों की अटूट डोर व अनंत प्रेम के त्यौहार रक्षाबंधन की हार्दिक शुभकामनाएं।
राखी का यह पर्व भारतीय संस्कृति में पारिवारिक मूल्यों और सामाजिक सम्बंधों की ���्रगाढ़ता के महत्त्व को रेखांकित करता है।
यह पावन पर्व पर राष्ट्र-समाज और संस्कृति की रक्षा करने का संकल्प लें।
વાગરા વિધાનસભામાં શક્તિકેન્દ્રના સંયોજક અને પ્રભારીશ્રીઓ સાથે આયોજિત બેઠક દરમિયાન #HarGharTiranga અભિયાન તેમજ પેજ સમિતિના કાર્યને નિશ્ચિત સમયમાં પૂર્ણ કરવા અંગે સવિસ્તર ચર્ચા વિચારણા કરી.
આ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના દરેક જિલ્લા કાર્યાલય પર પણ તિરંગાનું વિતરણ કરવામાં આવશે.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી @rajnipatel_mla જી , પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી @gpzadafia જી , ગૃહ રાજ્યમંત્રી શ્રી @sanghaviharsh જીસહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા. (2/2)
આજ રોજ ખાનપુર કાર્યાલય ખાતે કર્ણાવતી મહાનગરના બક્ષીપંચ મોરચા, યુવા મોરચા તેમજ અનુસૂચિત જાતિ મોરચાના પદાધિકારીઓ સાથે આયોજિત બેઠકમાં આગામી કાર્યક્રમો અનુસંધાને ચર્ચા વિચારણા કરી.
शिक्षा, ज्ञान और कौशल की अधिष्ठात्री माँ सरस्वती की आराधना के पावन पर्व बसंत पंचमी पर समस्त देशवासियों को अनंत शुभकामनाएं।
विद्यादायिनी मां सरस्वती सभी पर अपना आशीर्वाद बनाए रखें एवं देश में ज्ञान, कला व साहित्य का विस्तार हो, यही प्रार्थना करता हूँ।
दरवाज़ों पर सिर्फ़ नामपट्ट बदले हैं
अंदर की पद्धतियां वैसी की वैसी हैं ।
ચહેરાઓ બદલી દેવાથી સિસ્ટમ પણ બદલાઈ જતી હોત તો કેવું સારું..!! જો કે સરકારમાં તો ચહેરાઓ પણ બદલાયા, ગૌણસેવામાં તો ચહેરો પણ એ જ અને વ્યવસ્થા પણ એ જ.
વર્ષોથી સામાજિક ક્ષેત્રે કાર્યરત અને પોતાના જીવન ના અમૂલ્ય વર્ષો સમાજ સેવામાં વિતાવતા એવા જીવાબાપા ના આશીર્વાદ મેળવ્યા. તાલુકા પંચાયત ના પ્રમુખ વિનુભાઈ ચંદ્રવાડિયા સાથે રહ્યા. જીવાબાપા ના પુત્ર નરેશભાઈ અમેરિકા ના સેરિટોસ માં ૨ ટ્રમ થી ���ેયર છે જેમને સમાજ ને એક નવી રાહ બતાવી છે
यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी की अध्यक्षता में कैबिनेट द्वारा "पीएम गरीब कल्याण अन्न योजना" के अंतर्गत जरूरतमंद लोगों को मार्च 2022 तक नि:शुल्क राशन प्रदान करन��� का लिया गया निर्णय स्वागत योग्य है।
यह जन कल्याणकारी सौगात हेतु मोदी सरकार का हार्दिक आभार। #HarGharAnn