@Hasmukhpatelips સર કોલલેટર ઉપર લખેલ ૮:૦૦ વાગ્યા ના ટાઈમનુ કાય મહત્વ જ જળવાતુ નથી કેમ કે ૬:૦�� વાગ્યા વાળાને તો ૬:૦૦ વાગે દોડવા મડે છે પણ ૮:૦૦ વાગ્યા વાળાને ૯ કે ૧૦ વાગે આ ભેદભાવ શું કામે ? મને લાગે છે ગુજરાત માં ૫ વાગે દોડવો કોય પણ ઉમેદવાર વિરોધ નયકરે @Hasmukhpatelips @dgpgujarat @VikasSahayIPS
@Hasmukhpatelips@Hasmukhpatelips જય હિન્દ સર, 8:00 વાગ્યે જેનો વારો હોય તેમને 10:00 11:00 વાગે વારો આવે છે જેથી તડકો થઈ જવાથી રનીગ્ માં બહુ તકલીફ થાય છે જેથી ટાઈમ માં થોડો ફેરફાર કરવા નમ્ર અરજ છે. સવાર ના 5:00 વાગે રનીગ ચાલુ કરાવો જેથી તમામ ઉમેદવારોને સરખા પ્રમાણમા તક મળી શકે.🙏🙏🙏