મહેસાણાના 'પાંચોટ' ગામમાં "જન સંવેદના કાર્યક્રમ" અંતર્ગત શ્રી ગોપાલ ઈટાલીયા, શ્રી ઈસુદાન ગઢવી, શ્રી વિજય સુવાડા, શ્રી ભ��માભાઈ ચૌધરી, શ્રી પ્રવિણ રામ, શ્રી રમેશ નાભાણી, શ્રી જીજ્ઞેશ પટેલ સહિતના અગ્રણીઓ દ્વારા ગામમાં કોરોનાથી મૃત્યુ પામેલ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપી.