કર્મ કોઇને છોડતુ નથી ! #ઓપરેશન_ગંગાજળ: છેક મૂળ સુધી વિસ્તરશે, હજી માર્ચ -૨૦૨૭ પણ આવવા દો.
अब तक 86 + ભ્રષ્ટ ક્લાસ વન-ટુ #અફસરાન ઘર ભેગા થઈ ચૂક્યા છે. 🪐
લેવલ: આમા સેફ્રોનપોશ જ નહી આપિયા પણ હળીમળીને રહે છે.
સદસ્ય આવાસ- લક્ઝુરિયર્સ એપાર્ટમેન્ટમા MLA ઓછા ને કહેવતા ભાણુભા, ભત્રિજા પડ્યા રહે છે ! એમને બારીએ ડાર્ક ફિલ્મ જોઇએ છે. જૂતા મૂકવા સેલ્ફ જોઇએ છે.
#ચતુરયુગ
પાણી નથી, વીજળીમા કાપ છે, ગામમા ધૂળ ઉડે છે. એકલી કરચલીઓ દેખાય છે. ખિસ્સામા પૈસા નથી !
પણ,
અહંમ મોટો છે, એ પદપોષિત છે. જ્યા પૈસો પણ છે એ જ પંચાયત છે - નાકનો સવાલ છે એટલે ઘણાનુ ઘણુ બગડશે !!
દોઢ લાખ ચૂંટવાના છે, એ ૧૮૨ની જમીન ખોદશે કે પછી તૈયાર કરી આપશે.
વાંચવુ- વાંચે વધે છે. 🧠
USના ઇતિહાસમા પહેલીવાર ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ લાખ વિઝા રદ કર્યા છે. જેમા ભારતીયો- ગુજરાતીઓ પણ સામેલ છે.
અમેરિકા પણ પોતાના દેશમા કોઇ એક વંશિય- ધાર્મિક કે રાજકીય સાંસ્કૃતિકવાદને એકાધિકાર ઇચ્છતો નથી. ટ્રમ્પ ચૂંટણી પહેલા આવા ઘુસણખોરોને USની બહાર કરશે.
@DeepalTrevedie@patelsagar24
ફેક્ટરી, દુકાને કે તમારા વેપાર ધંધાને સ્થળે સવારે આવે સાંજે છૂટો થાય, ઇચ્છે એવી મજૂરી કરાવાય. જે કાયમી નથી તેવા કોન્ટ્રાક્ટ પરના મજૂરોના મજૂરી દરમા આંશિક વધારો થયો છે !!
સરકારે ફરફરિયુ જાહેર કરી દીધુ છે, શોષણ કેટલુ કોને ખબર
Screenshot shared from:
https://t.co/gGE6nF6ogv
#ઓપરેશન_ગંગાજળ: ગુજરાતના વહિવટી ઇતિહાસમા પહેલીવાર ડાયરેક્ટ IAS કે.રાજેશને પ્રિમેચ્યોર રિટાયર્ડમેન્ટ - ટર્મીનેટ કરવામા આવ્યા છે. કે.રાજેશ છેલ્લા પાંચ વર્ષથી સસ્પેન્શન હેઠળ છે !!
ભ્રષ્ટાચાર અને ગરીબ ગ્રામિણ નાગરિકો સાથેની ગેરરીતિઓમા પહેલીવાર ડાયરેક્ટ IAS સામે આ કાર્યવાહી થઈ રહી છે
વર્ષ ૨૦૧૦ની ડાયરી આજે વાપરવા કાઢી તો તેમાંથી ૧૨મી ગુજરાત વિધાનસભા માટે #अखबार_नवीस@ashishaminNGS નો પાસ નિકળ્યો !!
હાલ ૧૫મી વિધાનસભા છે, જેની મુદત વર્ષ પછી પૂર્ણ થશે.
શબ્દ એ માત્ર કાગળ પર ઉતારેલી શાહી નથી, પણ લેખકના વ્યક્તિત્વનું રક્ત છે - ચંદ્રકાંત બક્ષી.
એકલતાના કિનારા
રોમા
અને 'લાશને નામ ન હતું !
બક્ષીના સર્જન આજે પણ વધુને વધુ જીવંત લાગે છે. મે ફરી બક્ષીને વાંચવાના શરૂ કર્યા છે. કારણ, જીવવા માટે નથી લખાતુ, જે જીવાય છે તે જ લખાય છે 🧠
हमाम मे सब...: નકલી દારૂ માટે મિથેનોલ આપનાર કંપની પણ નકલી છે. બસ, સરકાર #અસલી છે !!
#राइस - गुजरात की हवा मे व्यापार है सा'ब, मेरी सांस तो रोक लोगे । लेकिन इस हवा को कैसे रोक लोगे ?
સરકારી કચેરીમા આગ લાગે ત્યારે સૌથી પહેલી નજર ફાઇલ & હાર્ડવેર- ડિસ્ક ઉપર હોય છે. ગાંધીનગરમા હવે આગની ઘટનાઓ વધી રહી છે !
પાણીના ખાતામા સૌ પવિત્ર હશે, તેમની કોઇ ફાઇલ સળગી નહી હોય એવુ માની લઈએ તોય કોઈ #દૂધેધોયેલુ નહી રહે.
https://t.co/vF5fhYML8e
સાવ ઠોકાઠોક ચાલે છે ? અહી સમાનાર્થી "શબ્દ" ક્યા છે ? "આખુ વાક્ય છે.
વરસાદ આવી ગયા પછી થોડા દિવસ ન આવે તે સ્થિતિ એ "સમાનાર્થી શબ્દ" નથી. એ "વરાપ"ની સમજણ છે, વિસ્તૃત અર્થ છે.
વરાપ એટલે ભેજ. વાવેતર માટે જમીન તૈયાર હોવાની અવસ્થા છે. ગ્રામબાનીમા "વરાપ બંધાયો" એ રીતે પ્રયોજન થાય છે
@InfoGujarat સાવ ઠોકાઠોક ચાલે છે ? અહી સમાનાર્થી "શબ્દ" ક્યા છે ? "આખુ વાક્ય છે.
વરસાદ આવી ગયા પછી થોડા દિવસ ન આવે તે સ્થિતિ એ "સમાનાર્થી શબ્દ" નથી. એ "વરાપ"ની સમજણ છે, વિસ્તૃત અર્થ છે.
વરાપ એટલે ભેજ. વાવેતર માટે જમીન તૈયાર હોવાની અવસ્થા છે. ગ્રામબાનીમા "વરાપ બંધાયો" એ રીતે પ્રયોજન થાય છે