વર્ષ ૨૦૨૪-૨૫ માં કર્મચારીઓએ કરેલ કામગીરીની સમિક્ષા કરી વર્ષ ૨૦૨૫-૨૬ માં બેન્કના સર્વાગી વ��કાસ માટે સુનિયોજિત આયોજન કરવા માટે નો એક વર્કશોપ તારીખ : ૨૦- ૦૪- ૨૦૨૫ ને રવિવારના રોજ બેન્ક ના ચેરમેનશ્રી નવીનભાઈ એચ.શાહ તથા વાઈસ ચેરમેન શ્રીમતી ભાવનાબેન એ. શાહની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ.
धर्म, ज्ञान और आत्म-संयम की प्रेरणा देने वाले भगवान महावीर का आशीर्वाद आप पर बना रहे.
आपका जीवन सुख, शांति और सफलता से भरा हो.
महावीर जयंती 2025 की ढेरों बधाइयां.