@dnirakar27 સદર વિસ્તાર માં વરસાદી ગટર સફાઈ ની કામગીરી હાથધરવામાં આવેલ છે.રાજેશ ટાવર રોડ નું વરસાદી ગટર નું પાણી આગળ જે ચેનલ માં નીકાલ થાય છે ત્યાં વરસાદી ગટર ના પાઈપ દૂર કરી નવીન ચેનલ બનાવવામાં આવનાર છે
માં. મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા વીએમસીના અધિકારીઓ દ્વારા અજવા સરોવરની મુલાકાત લેવામાં આવી હતી તેમજ ડેમના દરવાજાનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
માં. મ્યુ કમિશનરશ્રી તથા વીએમસી ના અધિકારીઓ દ્વારા નાલંદા ટાંકી તથા વોર્ડ ૧૫ ના વિસ્તારના નાગરિકો પાસે રૂબરૂ જઈ પાણી ની સમસ્યાની જાણકારી લઈ તેના નિવારણ માટે જરૂરી સૂચનો આપ્યાં