G20 ઈન્ડિયાની ત્રીજી ફાઇનાન્સ એન્ડ સેન્ટ્રલ બેન્ક ડેપ્યુટીસની બેઠકમાં સહભાગી થવા આ��ેલા એશિયન ઇન્��ેસ્ટમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્રચર બેંક (AIIB) ના પ્રેસિડેન્ટ શ્રી લિકવન ઝિં અને પ્રતિનિધિમંડળ સાથે GIFT સિટીમાં બેઠક કરી.
તેમને ગુજરાતના સુદ્રઢ નાણાકીય વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ અંગે જાણકારી આપી, તેમજ રીન્યુએબલ એનર્જી, અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્રચર, રૂરલ રોડ કનેક્ટિવિટી, પીવાનું પાણી અને અન્ય પ્રાથમિક સુવિધાઓના ક્ષેત્રમાં AIIB ના સહયોગ અંગે તેમની સાથે ચર્ચા કરી.
"ટિફિન બેઠક એટલે ભારતની 'वसुधैव कुटुंबकम्' ની સંસ્કૃતિનું પ્રતિબિંબ"
આજરોજ ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ વિધાનસભા ભાજપ પરિવાર ની ટિફિન બેઠક કેપિટલ કાફે, સેકટર-૨૮ ખાતે યોજાઈ. આ અવસરે ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓ સાથે વિવિધ સંગઠનાત્મક વિષયો અંગે વિસ્તૃત ચર્ચા ��રી.
અડાલજ ત્રિમંદિર ખાતે વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી ભગવાન તથા અન્ય દેવી દેવતાઓની પૂજા-અર્ચના કરીને આજે જન્મદિવસની દિનચર્યાનો પ્રારંભ કર્યો.
સૌ જીવોનું મંગલ કલ્યાણ થાય તેમજ ગુજરાત પર ઈશ્વર કૃપા સદૈવ વરસતી રહે અને રાજ્ય વિકાસ માર્ગે સતત આગળ ધપતું રહે ત��વી પ્રાર્થના પ્રભુ ચરણોમાં કરી.
जीवेत शरद: शतम्
નિર્મળતા સાથે નિર્ણાયકતાનો સમન્વય એવા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
આપના ��ેતૃત્વમાં ગુજરાત માત્ર ભારત જ નહિં પરંતુ વિશ્વભરમાં ગૂંજતું બને અને ઈશ્વર આપને તંદુરસ્તીભર્યું તથા દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના
इस 14 जुलाई को, भारत के सैनिक और रफ़ाल लड़ाकू विमान हमारे सैनिकों के साथ परेड म��ं शामिल हैं।
हम उन लोगों की स्मृति का सम्मान करते हैं जो प्रथम विश्व युद्ध में फ्रांसीसी सेना के साथ मिलकर लड़े थे। हम कभी नहीं भूलेंगें ।
India, inspired by its centuries old ethos, is committed to doing everything possible to make our planet peaceful, prosperous and sustainable.
1.4 billion Indians will always be grateful to France for being a strong and trusted partner. May the bond deepen even further! 🇮🇳 🇫🇷
India today embarked on its historic space journey with the successful launch of Chandrayaan-3.
My heartfelt congratulations to the @ISRO scientists whose tireless pursuit has today propelled India on the path of scripting a remarkable space odyssey for generations to cherish.
Proud moment for the whole nation!!
Heartiest congratulations to the @isro and the dedicated team of scientists on creating a new chapter in space innovation by successfully launching the #Chandrayaan3🛰 into orbit.
This extraordinary endeavor carries the aspirations and dreams of 1.4 billion Indians. Under the visionary leadership of PM Shri @narendramodi Ji, 🇮🇳 will enlist itself as only the 4th country to achieve this remarkable feat in the Moon mission. #ISR0
विश्व इतिहास में एक विशालकाय, भविष्य के लिए निर्णायक भूमिका निभाने वाला देश, रणनीतिक साझेदार, मित्र।
इस साल की 14 जुलाई की परेड के लिए भारत को सम्मानित अतिथि के रूप में स्वागत करते हुए हमें बहुत खुशी हो रही है।
Chandrayaan-3 scripts a new chapter in India's space odyssey. It soars high, elevating the dreams and ambitions of every Indian. This momentous achievement is a testament to our scientists' relentless dedication. I salute their spirit and ingenuity!