ધુરંધર સુપર ડુપર હિટ થઇ ચુકી છે....
લીબરલ અને સે���ુલર ગેંગનાં પછવાડામાં પેટ્રોલનું પોતું મુકાઈ ગયું છે, હવે આ અખંડ બળતરામાં ને બળતરામાં અલગ અલગ લોજીકથી ધુરંધરનો વિરોધ કરી રહ્યા છે.
પણ ‘ધ પ્રિન્ટ‘ પોર્ટલ દ્વારા તો કંઈક વિશેષ જ લોજીક આપવામાં આવ્યું. તેનું કહેવું એવું છે કે માર્ચ મહિનો મહિલા ઇતિહાસને સમર્પિત મહિનો છે અને આવા મહિન���માં એક એવી ફિલ્મ કેવીરીતે હિટ જાય જેમાં મહિલા કેરેક્ટર મુખ્ય રોલમાં છે જ નહીં અને આખી ફિલ્મમાં ફક્ત ચાર જ મહિલાઓ છે.
બોલો, હવે આ કોઈ લોજીક છે??