પોલીસ ભરતી ની શારીરિક કસોટી બાદ લેખિત પરિક્ષા જાન્યુઆરી માસમાં માં પરીક્ષા લેવાઈ શકે છે..
ભાવનગર મહાનગરપાલિકામાં વિવિધ સંવર્ગ ની ભરતી જાહેર.. કુલ 67 જગ્યા પર ભરતી થશે..૨૫-૧૦-૨૪ થી ફોર્મ ભરાશે..
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
મહાનગર સેવા સદન જાહેર ખબર ક્રમાંક : ૧૩/૨૦૨૪-૨૫
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ ખાતા માટે નીચે જણાવેલ જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તા.૦૬/૧૧/૨૦૨૪ના રોજ ૨૩.૫૯ કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
"Remembering the visionary who transformed India's industrial landscape. Ratan Tata's legacy will forever inspire generations to come. #RatanTata#India#BusinessLegend"
HAPPY GANDHI Jayant
"માણસ એ તેના વિચારોનું ઉત્પાદન છે. તે જે વિચારે છે, તે બની જાય છે.” - ગાંધીજી.
ગાંધી જયંતિએ બાપુના વિચારોને જીવનમાં ઉતારીએ. VUFICS પરિવાર તરફથી ગાંધી જયંતિની હાર્દિક શુભકામનાઓ.