FAQs on Interviews:
આયોગ પાસે આજની તારીખે 46 જાહેરાતોના ઈન્ટરવ્યુઝ લીસ્ટ તૈયાર છે જેમાંથી 6 જાહેરાતોનો ઈન્ટરવ્યુઝ પ્રોગ્રામ 14 જુનથી શરૂ થશે. બાકીની જાહેરાતોના ઈન્ટરવ્યુઝ પ્રોગ્રામ ક્રમાનુસાર ગોઠવાશે. કોરોના કાળમાં ઈન્ટરવ્યુઝ માટે વિષય નિષ્ણાતની સેવા મેળવવી એ પણ એક પડકાર છે.