@Hasmukhpatelips આવી રીતે મહેનતું વિદ્યાર્થીઓ ના ભવિષ્યની પથારી નો ફેરવો હસમુખ સર...
આ GPSC છે. મેન્સમા ૪૦૦+ માર્ક વાળા માથું ખંજોરતા રહી ગયા ને. ૩૭૫ વાળા ક્લાસ ૧/૨ બની ગયા.. વાહ તમારી ઈમાનદારી.
@GPSC_OFFICIAL કેટલી પરીક્ષા મા છબરડા કર્યા.. કેટલી મા વિદ્યાર્થીઓ એ કોર્ટ મા જવું પડ્યું...
ચેરમેન નું અભિજાત્યપણું..... પેપર તો આમ જ ચેક થાસે એવી ભાષા.... આ બધુ પણ જાહેર કરો...
@GPSC_OFFICIAL વરસાદની સાઇકલમાં પણ ભાદરવાની પીઢ જિદ્દી અને ચોમાસાના છેવટના મહીના ના કારણે વૃદ્ધગણાય છે અને કહેવત છે કે ભાદરવો પડે ત્યાં અનરાધાર પડે.
સાહેબ ને ખબર હોઈ તો સારું😂
#dysomains