https://t.co/lAF3fuRsin
મોદી સાહેબ ના જન્મદિન નિમિત્તે એચ.આર.ઓટો.ટેક. ના સંચાલક શ્રી હીરજીભાઈ ચૌધરી દ્વારા લોકો માં જાગૃતિ આવે તે હેતુથી ફ્રી માં પીયુસી નું વિતરણ કરી મોદી સાહેબ ના જન્મદિન ની ઉજવણી અનોખી રીતે કરી આ ઊજવણી માં ભાજપ ના કાર્યકરો ઉપસ્થિતરહી કાર્યક્રમની શોભા વધારી હતી.
💉રાજ્યમાં આજે કુલ 2 લાખ 63 હજાર 507 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું
💉રાજ્યમાં અત્યાર સુધી કુલ 1 કરોડ 81 લાખ 78 હજાર 319 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું
💉આજે રાજ્યમાં 18થી 44 વયજૂથના 1 લાખ 98 હજાર 123 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો
#LargestVaccineDrive#Gujarat
#COVIDPROSECUTION For a change a non-coercive mode is adopted today. The emphasis is on educating violators and utilising them too in furthering awareness among the residents. Policemen are encouraged into adopting effective alternate means instead of challan @LtGovDelhi
More than 1.3 million people are killed on the world's roads every year. During #UNGRSW, let's recommit to improving the safety of our streets #Love30#StreetsForLife
રૂપાની સાહેબ પાલનપુર શહેર માં એક રાઉંડ લગાવો જો અને પાલનપુર શહેર ની સ્વચ્છતા ની જવાબદારીઓ આપજો. રોજ શહેર માં સ્વચ્છતા રહે તેવાં પગલાં લેવા અમલદારો ને આદેશો આપશો. નહીં ચાલે ખાલી નામની સ્વચ્છતા.