@DhavalP67910501 @dmpatel1961 જવાબદાર નો સમભવિત જવાબ_ કાળું પાણી પણ પી લો, લોકો ને કાળું પાણી પણ નથી મળતું, ખોટો બખેડો ઊભો કરવો નહિ, આ પાણી ના ગમે તો બીજે જતા રહો 🙏🏻🤯
અત્યાર સુધી ભાજપે 277 ધારાસભ્યો ખરીદ્યા છે, જેમાં તેમણે લગભગ 55,000 કરોડ ખર્ચ્યા છે, આ પૈસા તેમની પાસે ક્યાંથી આવ્યા?
55 હજાર કરોડ રૂપિયાની વાત કદાચ ઉપર નીચે હોય સકે,
પણ 277 ધારાસભ્યોને આંકડો તો એકદમ સાચો છે...
@Janak_Sutariyaa ત્રણ ત્રણ મહિના બાદ ફરિયાદ નોધાઇ.......
આ એ દર્શાવે છે કે આપડે હાલ "અમુત્રકાલ" માં જીવી રહ્યા છીએ...
એના કરતાં ન્યાય પણ પૈસા થી જ મળશે એવું જાહેર કરી દ્યો, એટલે સામાન્ય માણસ ને ખબર પડે કે ખોટા ધક્કા ખાવા કેંકેમ...???