I have uninstalled Instagram today every time it tries to manipulate my mind showing me reels which are against my thoughts and beliefs and when I had arguments with my own people they send me videos related to that issues we had fight with ✨
મોર્નિંગ મ્યુસિંગ્સ:
આ પાંચ માનવીય કમજોરીઓ સમજવા જેવી છે:
1. આપણે જે ચીજોને સૌથી વધુ મહત્વ આપીએ, એ જ ચીજો આપણી અંદર સૌથી વધુ અસલામતી ઉભી કરે.
2. નફરતના ભાવથી સામે વાળી વ્યક્તિને તો કશું ના થાય, પણ આપણું પોતાનું જીવન નર્ક જરૂર બની જાય.(૨)
દેવું હોય તો પહેલા #SIP કરવી કે #LOAN ચૂકવવી?
CREDIT CARDનું BILL બાકી છે કે PERSONAL LOAN ચાલી રહી છે? તો પહેલા INVESTMENT કરવું કે દેવું ચૂકવવું?
CREDIT CARD BILLS અને HIGH-INTEREST PERSONAL LOANSને REPAYMENTમાં પહેલી PRIORITY આપવી જરૂરી છે?
તમારા મતે પહેલા DEBT CLEAR કરવું જોઈએ કે SIP શરૂ કરવી જોઈએ?
તમારા તમામ સવાલોના જવાબ….