@Big_Books007 તમે 10 માંથી 9 વખત પૈસા આપો અને એક વખત તમારી પાસે રોકડા નો હોય ને નો આપ્યા હોય તો પણ જ્યારે નથી આપ્યા પૈસા ત્યારે જોવા વાળા ને એમ જ થશે કે કેવો ખરાબ માણસ છે કે આમિર હોવા છતાં પૈસા ના આપ્યા, લોકોને એ નો ખબર હોય કે પેલા આપેલા છે એટલે માણસ ખરાબ નથી ખાલી સમય ખરાબ છે એટલે જજ ન કરવા
@amit917atom1 @rohinighavari11 ye sb Aaj bhi hota he Sc ka collector hoga vo general k peon ka b apman krega agr usme abhiman hoga to or ese hi general ka collector hoga vo sc k peon ka apman b krega agr usme abhiman he to..pehle jati bna kr bedbav krte the aj rich or poor ka bedbav krte he kuch change nhi hua
@amit917atom1 @rohinighavari11 Bro Chandragupt morya he vo ek St the unko Raja bnane vala b ek general vala hi tha abhimani log hote he vo dusro ko nicha smjte he usse jaati ka koi vasta nhi i think but itihas k kuch abhimani or swarthi logo ne kisi ko uske kam ko uski jaati bna diya or uski insult krne lge
@AakashP3236@Kripalsinh_06 ભાઈ એવુ જ હોય તો લક્ષ્મણજી એ સુરપંખા ની નાક કાપીને ખોટું કર્યું હતું?વાત સ્ત્રી કે પુરુષની નથી કેરેક્ટરની છે જો કોઈ સ્ત્રીની કાસ્ટ રાજપૂત હોય પણ રાજપૂતને શોભે એવું વર્તન ન કરે તો એ રાજપૂત ન કેવાય અને પુરુષ પણ કાસ્ટ રાજપૂત હોય પણ રાજપૂતને શોભે એવું વર્તન નો કરે તો રાજપૂત ન કેવાય