ગુજરતામાં આપ ના વધતા પ્રભાવથી ડરી ભાજપના ઈશારે આપ પ્રદેશ પ્રમુખની દિલ્હી ખાતે ધરપકડ કરવામાં આવી..
ભાજપ દ્વારા ખોટા અને જૂના વિડિઓ ઢાલ બનાવી ગોપાલ ઇતાલીયાની ધરપકડ કરવામાં આવી..
આ તાનશાહી સરકાર છે..
ગોપાલભાઈ ને સમર્થન કરીએ અને તાનાશાહી સરકારને ઉઘાડી પાડીએ..
#ISupportGopalItalia
માજીસૈનિકોના અધિકાર માટે ભાજપ સરકાર વિરુદ્ધ લડત લડતાં શહીદી વ્હોરનાર પૂર્વસેનાની કાનજીભાઈનું દુઃખદ નિધન થયું છે. માજિસૈનિકોની આ લડાઈમાં આમ આદમી પાર્ટી હમેશા એમની સાથે છે.
ભારત માતા કી જય
જય હિન્દ
CNG નો ભાવ ઘટાડીછું રીક્ષાચાલકો નાં પૈસા બતાવીશું..
દિલ્હીમાં કરી બતાવ્યું, ગુજરાત માં પણ કરીશું..
*અરવિંદ કેજરીવાલ નું કામ બોલે છે*
#TownhallWithKejriwal
#16_રાધનપુર_વિધાનસભા
આમ આદમી પાર્ટી ની વિચારધારા લોકોના ઘર સુધી નહિ પણ હવે તેમના દિલમા ઘર કરી ગઈ છે આજે 16 રાધનપુર વિધાનસભામા અલગ અલગ ગામડાઓમાં પ્રોજેક્ટર દ્વારા લોકોને માહિતી આપી અને લોકોએ જયઘોષ સાથે આપને સમર્થન આપ્યું.🙏