@Shubhamshuklamp अगर अमेरिका बड़बोला है, उसकी बात से कोई फर्क नहीं पड़ता है वो ऐसे ही बोलता रहता है तो Christopher Landau को दिल्ली बुलाकर उसकी बाते क्यों सुनी जा रही थी?
वो आपके मुंह पर कह रहा था कि हम भारत को वो छूट नहीं देने वाले जो हमने चीन को दी वरना भारत हमारा प्रतियोगी बन जाएगा
"બૈરાને શું ખબર પડે? જેને ખબર પડતી હોય એ બોલો"
આ આણંદના આંકલાવના PSI મેઘરજસિંહ વાળા છે. સ્થાનિકોને ખખડાવવા લાગ્યા જયારે તેઓ બાળકીની હત્યાના કેસમાં રજૂઆત કરવા પહોંચ્યાં. પોલીસ અધિકારીઓ પણ આવી જ દકિયાનુસી માનસિકતાથી ભરેલા છે. એમના ઘરની મહિલાઓ માટે પણ આમની માનસિકતા કોઈ અલગ હશે એવુ માનવું જ અઘરું છે. કાયદામાં ખબર પડે કે ન પડે મહિલા, પુરુષો બધા વાત તો એક જ કરવા આવ્યાં હતાં.