આજે સાંજે 8:30 થી 9:15 સુધી સ્વસ્તિક ચાર રસ્તા બસ સ્ટેન્ડ પર AMTS બસ નં. 200/300 માટે રાહ જોઈ રહ્યો છું, હજી બસ આવી નથી.
તેમજ બપોરે 12:30 થી 1:15 દરમિયાન બાપુનગર બસ સ્ટેન્ડ પર પણ બસ ઉપલબ્ધ નહોતી.
ગુજરાતી ફિલ્મ 'લાલો' બની જાયન્ટ કિલર!
અત્યાર સુધીમાં ફિલ્મની કુલ કમાણી 21 કરોડને પાર થઈ છે.. અને ગુજરાતી ફિલ્મોના તમામ રેકોર્ડ તોડવા માટે 'લાલો' ફિલ્મ દિવસે ને દિવસે છલાંગો મારી રહી છે..
હું જ્યારે આ ફિલ્મ જોવા ગયો ત્યારે અમદાવાદના માત્ર 2 કે 3 થિયેટરમાં એ પણ મિનિપ્લેક્સ થિયેટરમાં શૉ હતા અને અત્યારે ગણ્યા ગણાય નહીં એટલા શૉ વિશ્વ ભરના થિયેટ���્સમાં 'હાઉસફુલ' જઈ રહ્યા છે..
કોઈ ભભકાદાર પબ્લિસિટી કે જાણીતા પ્રસિદ્ધ કલાકારો વગરની આ ફિલ્મે સાબિત કર્યું કે કન્ટેન્ટ ઇઝ ધ રિયલ કિંગ.. ગુજરાતી ફિલ્મોના આવા દિવસો જોવા ખરેખર બઉ ગમે..
શ્રી કૃષ્ણ સદા સહાયતે..
#Lalo #Gujarat
- यूनेस्को की विश्व धरोहर सूची में शामिल धोलावीरा
- तेलंगा���ा के वारंगल मे स्थित रामप्पा मंदिर के बाद
- विश्व धरोहर में शामिल भारत का यह दूसरा स्थल
- गुजरात में चार विश्व धरोहर स्थल - धोलावीरा,
पावागढ़ के निकट चांपानेर
पाटन में रानी की वाव
एतिहासिक शहर अहमदाबाद
#dholaviraunesco
- UNESCO ने तेलंगाना में स्थित काकतीय रुद्रेश्वर रामप्पा मंदिर को विश्व धरोहर में किया शामिल
- भारत के लिए बहोत बड़े गर्व की बात।
- प्रधानमंत्री मोदी ने इस सफलता पर सभी को और खासकर तेलंगाना की जनता को बधाई दी
#UnescoWorldHeritage#RamappaTemple#telanganatemple
#TokyoOlympics2021#MirabaiChanu
-भारत को मिली पहली कामयाबी
- मीराबाई चानू ने वेटलिफ्टिंग में रजत पदक जीता
- मीराबाई चानू 110 किग्रा उठाने में कामयाब रहीं. -दूसरे प्रयास में 115 किग्रा वजन उठाने में सफल
-तीसरे प्रयास में नाकाम रहीं और रजत पदक से संतुष्ट होना पड़ा
A 19 year old was kidnapped, gangraped, murdered & hanged on a tree. Forget what religion she belonged to, forget what caste she belonged to.. just remember she was a young girl with an entire life of hope and aspirations ahead of her. Hang the culprits publicly. #JusticeForKajal