સી.આર. પાટીલે AAPની પોલ ખોલવા માટે ભાજપનું પ્રતિનિધિમંડળ દિલ્હી મોકલ્યું.
ભાજપ પ્રતિનિધિમંડળ, શાળા, મહોલ્લા દવાખાના, હોસ્પિટલોમાં
ઠોકર ખાતું રહ્યુ��� પણ ભાજપને એક પણ ખામી ના મળી.
#AAPGujaratShapathGrahan
#ekmokokejriwalne
પાણી શાળામાં નથી કે સરકારમાં નથી?
- ગુજરાતની 31 ટકા સરકારી સ્કૂલોમાં પીવાના પાણીની વ્યવસ્થા જ નથી
- 35 ટકા સ્કૂલમાં પાણીની ટાંકી-શૌચાલય સાફ થતા નથી
- એ પ્લસ ગ્રેડની માત્ર 14 સ્કૂલ
- સરકારના સર્વેમાં સરકારી સ્કૂલો બી ગ્રેડમાં
#Gujarat#ekmokokejriwalne
દિલ્હીમાં આપના નેજા હેઠળ વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં જવા માટે પડાપડી કરી રહ્યા છે જ્યારે ગુજરાતમાં ખાનગી શાળાઓને ઘી-કેળાં મળે તે માટે સરકાર સરકારી શાળાઓ જ બંધ કરી રહી છે.
#ekmokokejriwalne
.@CRPaatil શું આ વાત સાચી છે?
- દારૂના એક કેસમાં જેલમાં ગયા હતા તમે?
- સહકારી બેંક માંથી લોન લીધી અને પછી ન આપતાં ફરી જેલમાં ગયા હતા?
- એક બુટલેગર ના ત્યાં દારૂ પકડાયો અને એમાં તમારું નામ આવેલું?
- ૨૦૦૨માં એક બેન્કમાં કરેલ ભ્રષ્ટાચારમાં (૫૪ કરોડ) તમારી ધરપકડ થઇ હતી?