social media માં એક વીડિયો પ્રસિધ્ધ થયેલ.જેમા કેટલાક ઇસમો જાહેરમાં તલવારથી કેક કાપી રહેલ હોય જે વિડીયો ધ્યાનથી જોતા સદર વિડીયો કોમ્યુનીટી હોલ ,દરીયાપુર દરવાજા પાસે નો હોય જે આધારે વિડીયોમાં જણાયેલ ઇસમઓની ઓળખ કરી ગણતરીના કલાકોમાં પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
બધા મેદાનની વરસાદની સમીક્ષા કરી જ્યાં તારીખ ત્રણ અને ચારના રોજ શારીરિક કસોટી થઈ શકે તેમ ન હતી તે ભરૂચ અને વાવ-સુરત તે બે જ મેદાન પર તે બે દિવસ માટે કસોટી મોકૂફ રાખવામાં આવી છે.
#LRD_ભરતી