ચિંટુ :- મારા પપ્પા એટલા લાંબા કે આકાશ મા ઉડતા પ્લેન ને પકડી લે....!!!
મિંટુ :- મારા પપ્પા પણ એટલા જ લાંબા છે હો ....
પણ તારા પપ્પાની જેમ વાઘરી-વેડા ના કરે હો........😂😂😆😆
રાતો રાત મળેલી #સફળતા પાછળ
અનેક રાતો ના ઉજાગરા હોય છે,
સપના જોવા માટે સુવું જરૂરી છે
પણ સાકાર કરવા માટે જાગવું
પણ તેટલું જ જરૂરી છે. 🌹
#અમે_ગુજરાતી#Lucky
મને લોકો કહે છે ..કે મારી શું દશા છે
…
હું કહું છું ..કે પ્રેમ માં પડવાની આ
સજા છે …
વિખરાયેલા વાળ …આંખો હસે છે કે રડે
છે …
કસૂર બે -વફાઇ નો નથી ..મોહબ્બત
ની આ મઝા છે …
#અધોરી_ગુરુ#અમે_ગુજરાતી
પ્રેમ માં તો ત્યારે #સફળતા મળે કે,
જ્યારે બંને એક બીજા સાથે બંધાયેલા
સંબંધોમાં એક બીજા પર #વિશ્વાસ, #લાગણી, #કદર કરીને હસતાં મૂર્ખે જિંદગી જીવી જાણે એ #અમે_ગુજરાતી 🌹
#Lucky
@bhoomika210 #પરિવર્તન એટલે બદલાઈ જવું... ના, એ તો સ્થુળ શબ્દાર્થ થયો....
#પરિવર્તન એટલે સમન્વય સાધવો....
પોતાની જાત નો,
વ્યક્તિ, સંજોગ અને પરિસ્થિતિ સાથે!!
⚘"નિમિષ"⚘
#અમે_ગુજરાતી