@Prva_rajavat@NilamMakwana28@swapnil073129 🙏Sir aap Gujarat police krmchari aandolan = nilamben makwana jinse twit me aap ne achha likha mene padha,,mene unki achhi likhneki aadat padhi par unse puchhna aap ke sath vale karmchariose aap ne bolna band or group se kyu nikal gai,,,
@Rivababjp गुजरात में आम आदमी पार्टी की सरकार बन रही है।
आप 75%
बीजेपी 18%
कांग्रेश 8%
आपका सर्वे बोल रहा है।
दिल्ली में काम किया है। इसी लिए पंजाब में सरकार बनी है। @ArvindKejriwal जी की
अब गुजरात में भी बनेगी @ArvindKejriwal
जी की सरकार ।
जय सियाराम 🙏
@Gaurav_PGMS
@NilamMakwana28 ભાઈ ભલે ને કહે ,'કે અમે બચાવ્યા, જે સત્ય છે તે જ લખ્યું છે ને ! ભાઈ આવા બચાવવા વાળા માણસોથી જ કોઈ શીખે કે સૌએ આવા સમયે મદદ કરવી જ જોઈએ, એમાં આપણે જ્ઞાતિવાદની વાત કરીશું તો ખોટું રહેશે દોસ્ત,, 👍

@NilamMakwana28 બધા બોબ લોકોએ મદદ માટે આગળ અવિયા છે. એક મુસ્લિમ હોવાથી એનું નામ આગળ વધારવા ની કોઈ જરૂર નથી..બેન બધા સરખા જ છે..પછી કોઈ કહેશે અમારા સમજે બચાવિયા ..બીજો એને કેસે મારા સમજે બચવિયા ..તમે j. લોકો કોમ વાદ પેદા કરો છો..
@NilamMakwana28 શું આ ઝુલતા પુલમાં બેઠેલા વ્યક્તિઓ સ્ટેટસમાં ભગવાનના ફોટા નહીં મુકતા હોય, મંદિરે, મસ્જિદ ગુરુદ્વારા કે ચર્ચમાં નહીં જતા હોય, આપણે ધાર્મિક હતા છીએ અને રહીશું, ભારત દેશમાં આપણા અલગ અલગ સામાજિક વાડા છે, પરંતુ રાજકારણમાં રંગમાં રંગાઈ જઈ કોઈએ ગંદુ રાજકારણ ના બનાવવું

@NilamMakwana28@sanghaviharsh@dgpgujarat@GujaratPolice Ma'am તમારા માં લડવાની તાકાત છે એતો જોયું ને લડાઈ માં આ દેશ માં તો એવું થવાનું જ એનો રંજ ના કરાય. ને તમારે OPS ને બદલે બધા જ રાજકારણી નેતાઓ નું જ પેન્શન બંધ થાય એ માટે લડત કરવી જોઈએ. બાકી તમે લડ્યા માટે
@pparikh82@NilamMakwana28@sanghaviharsh@dgpgujarat@GujaratPolice તમે બધી રીતે લાયક લાગો છો,,!!?
તમારામાં જ કર્તવ્ય અને નિષ્ઠા હોય તો તમે આ રીતે બોલી જ ના શકો,, રહી વાત સરકારને પૈસા આપીને નોકરી મેળવવાની તો તે બાબતે તમે સમાજ માટે શું કરો છો?? જો સારું વ્યક્તિત્વ તમે પોતે ધરાવતા હોવ તો,, તો પછી ના લાયક અમે કે તમે ?😃😂