રક્તપિત - વહેલી શોધ એ જ સંપૂર્ણ ઈલાજ
લેપ્રસી કેસ ડિટેકશન કેમ્પેઇન - તા.08-06-2026 થી તા.18-06-2026
આરોગ્ય વિભાગની ટીમો આપના ઘરે આવી શારીરિક તપાસ કરશે.
રોગ ના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે.
#leprosy#LeprosyAwareness
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શાપુર ના AAM શાપુર ૨ ટીમ શાપુર ની પ્રા.શાળામા *વિશ્વ ટીબી દિવસ* ની ઉજવણી કરવામાં આવી..જેમા બાળકો ને
👉🏻ટીબી એટલે શું?તેના લક્ષણો,નિદાન,સારવાર વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી
#ટીબી હારશે,દેશ જીતશે
આજ રોજ આયુષમાન આરોગ્ય મંદિર શાપુર 2 ખાતે HPV vaccine એટલે કે ગર્ભાશય ના મુખ નું કેન્સર ને અટકાયત માટે ની રસી માટે ની વાલીઓ અને દીકરી ઓ ની મીટીંગ નું આયોજન કરેલ અને HPV vaccine માટેની જરૂરી સલાહ અને સૂચન આપેલ.#HPVvacc#safe#effective
આજ રોજ આયુષમાન આરોગ્ય મંદિર શાપુર 2 ખાતે નવુ ટીબી નું દર્દી આવેલ જેના રિપોર્ટ કરી દર્દી ને દવા ચાલુ કરી અને પોષણ કીટ આપવામાં આવેલ છે જરૂરી આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવેલ છે."ટીબી હરેગા દેશ જીતેગા"💪👆💫
આજ રોજ આયુષમાન આરોગ્ય મંદિર શાપુર 2 ખાતે ફિલ્ડ માં Post natak care કરવામાં આવી અને માતા અને બાળક ની ચકાસણી કરવામાં આવી માતા અને બાળક ને લગતી તમામ care વિશે માહિતગાર કરેલ છે#motherchildbonding#KMC#Exclusivebrestfeeding#weaningdiet
આજ રોજ આયુષમાન આરોગ્ય મંદિર શાપુર 2 ખાતે ફિલ્ડ માં Post natak care કરવામાં આવી અને માતા અને બાળક ની ચકાસણી કરવામાં આવી માતા અને બાળક ને લગતી તમામ care વિશે માહિતગાર કરેલ છે#motherchildbonding#KMC#Exclusivebrestfeeding#weaningdiet
આજ રોજ વંથલી તાલુકાના અર્બન વિસ્તાર ખાતે જીલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન, વંથલી તાલુકા ભાજપ શહેર પ્રમુખ,અને નગરપાલિકા પ્રમુખ અને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા પોલિયો બુથ નુ ઓપનિંગ કરીને પોલિયોના ટીપા પીવડાવેલ..#SNIDPOLIO#poliosunday#poliodrops#poliofreeindia
કોઇપણ બાળક પોલિયોના ટીપા થી બાકી ન રહે તે હતુંથી માળિયા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો દ્વારા તમામ હાર્ડ ટુ રીચ વિસ્તારમાં જઈ 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા.
⚕️ HIV/AIDS જાગૃતિ ફોક શો ⚕️
આજ રોજ વંથલી તાલુકાના પી એચ સી થાણાપીપળી ખાતે એચ આઈ વી/એઇડ્સ જાગૃતિ માટે ફોક શો નુ આયોજન કરવામાં આવ્યું અને ગામ લોકો ને માહિતગાર કરવામાં આવ્યા..#HIVAIDS#HealthyLiving#healthylifestyle
આજ રોજ આયુષમાન આરોગ્ય મંદિર શાપુર 2 ખાતે "SNAKEBITE AWERNESS DAY" નિમિતે નિશાળો માં તથા અન્ય મહોલ્લા માં સર્પ દંશ માટે ની જાગૃતિ નો પ્રચાર કરેલ ....#National programme for prevention &cantrol of snakebites Envenoming.. 🐍