@Hasmukhpatelips જય હિન્દ સર,
આપને જણાવવાનું કે જે કમોસમી વરસાદ નાં લીધે તારીખ_3/12/2021 અને 4/12/2021 નાં રોજ જે ગ્રાઉન્ડ મોકૂફ રાખવામાં આવેલા છે તેનો નિર્ણય બને તેમ વેલો લઈ અને નવી તારીખ જાહેર કરવા વિનંતી જેથી તે વિદ્યાર્થી આગળ નું આયોજન સારી રીતે કરી શકે