@Hasmukhpatelips જય હિન્દ સર,
આપને જણાવવાનું કે જે કમોસમી વરસાદ નાં લીધે તારીખ_3/12/2021 અને 4/12/2021 નાં રોજ જે ગ્રાઉન્ડ મોકૂફ રાખવામાં આવેલા છે તે��ો નિર્ણય બને તેમ વેલો લઈ અને નવી તારીખ જાહેર કરવા વિનંતી જેથી તે વિદ્યાર્થી આગળ નું આયોજન સારી રીતે કરી શકે