પંડિત દીનદયાળ ભવન, વડોદરા ખાતે @BJP4Indiaના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને @BJP4Gujaratના લોકસભા ચૂંટણી પ્રભારી માન. શ્રી @OmMathur_bjpજી, @BJP4Gujarat ના અધ્યક્ષશ્રી @jitu_vaghani અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @bhikhubhaidbjpજીની વિશેષ ઉપસ્થિતિમાં 'વડોદરા લોકસભા બેઠક' યોજાઈ..
जब मैं राजनीति में नहीं था, तब भी यहां आता था और मुझे लगता था की यहां कुछ करना चाहिए।
लेकिन भोले बाबा ने तय किया होगा कि बेटा बातें बहुत करते हो यहां आओ और कुछ करके दिखाओ।
आज भोले बाबा के आशीर्वाद से वो सपना पूरा हो रहा है: पीएम श्री नरेन्द्र मोदी
દર્ભાવતિ ના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) દ્વારા આજરોજ મહિલાદીન ની અનોખી રીતે ઊજવણી કરવામાં આવી તેઓએ કરેલા ચૂંટણી પૂર્વે ના વાયદા મુજબ તેઓને મળતા પગાર ભથ્થા ને ગરીબ-અનાથ કન્યાઓ ના શિક્ષણ માં વાપરવા ના અભિયાન ને આજરોજ તેઓ ના
ખંભાતના અખાતમાં ઘોઘા અને દહેજ વચ્ચે પેસેન્જર અને કોમર્શિયલ રો-રો ફેરી સેવા શરૂ કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૭-૧૮માં ગુજરાતના બંદરો મારફત થયેલ પરિવહન ૩૧૧ મિલીયન મેટ્રીક ટન હતું, જે દેશના કુલ પરિવહનનો ૩૧% જેટલો માતબર હિસ્સો છે. : નાણામંત્રી શ્રી @Nitinbhai_Patel#BudgetForNewGujarat
ગુજરાત સરકારનું વચગાળાનું અંદાજપત્ર કૃષિ વિકાસ,આરોગ્યલક્ષી,યુવા રોજગાર,મહિલા સશક્તિકરણ,રાજ્યની ગતિશીલ વિકાસયાત્રા માટે હરણફાળ ભરનારુ અને સર્વાંગીણ સુખાકારીવાળા પ્રાધાન્ય આપતું જનહિતલક્ષી બજેટ રજૂ કરવા બદલ CM શ્રી@vijayrupanibjpજી તથા DyCM શ્રી@Nitinbhai_Patelજીને ખૂબ ખૂબ અભિનંદન.
Homage and Support to India's Breavehearts @BharatKeVeer
आओ हम दे उनको जो अपना सर्वस्व दे चुके है देश को।
भारत के वीर सपूतों को कोटी कोटी नमन।आपकी शौर्यगाथा हमेशा राष्ट्र समर्पितता के लिए प्रेरणादायक रहेगी।