बीजेपी के नेता और अंधभक्त X पर झोलमुरी बेंचते रहे तब तक कॉकरोच पार्टी ने मोदी को इंस्टाग्राम पर पेल दिया ।।
अब मोदी सभी को इंस्टाग्राम पर आने को कह रहे है ,
તામિલનાડુના મુખ્યમંત્રી અને TVKના વડા વિજય થલપતિએ NEET પરીક્ષાને દેશભરમાંથી સંપૂર્ણપણે નાબૂદ કરવાની કેન્દ્ર સરકાર પાસે તીવ્ર માગ કરી છે. આ સાથે તેમણે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીની અટકાયત કરવાની ઘટનાને પણ સખત શબ્દોમાં નિંદા કરી છે. TVK દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કરવામાં આવેલી પોસ્ટ અનુસાર, નીટ પરીક્ષા અમલમાં આવ્યા બાદથી માત્ર તેની વિશ્વસનીયતા જ ખરડાઈ નથી, પરંતુ લાખો વિદ્યાર્થીઓ ગંભીર માનસિક તણાવ અનુભવી રહ્યા છે. પરીક્ષાના લીધે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સપનાઓ સામે મોટો પ્રશ્નાર્થચિહ્ન ઊભો થયો હોવાનું તેમણે જણાવ્યું હતું.
Vijay Thalapathy Demands NEET Exam Cancellation, TVK Chief Vijay Statement NEET Issue, Vijay Reaction Rahul Gandhi Detention News, Tamil Nadu CM Vijay NEET Exam Controversy, NEET Exam Mental Stress Student Future, National Political News Gujarat Samachar
धमेंद्र प्रधान मोदी के गले का हड्डी बन गया है मोदी के कार्यकाल पर एक कलंक तो लग ही गया कि एक भीड़ उस नाकारे मंत्री की वजह संसद तक पहुँच गई इस सरकार को इतना समझना चाहिए कि चुनाव जीतने का मतलब लोकप्रियता का मानक नहीं होता है यदि यह मानक होता तो लालू यादव भी 15 साल सत्ता में थे।