જો આમૂલ પરિવર્તન જ લાવવું હોય તો ચૂંટાયેલા નેતાઓને જનતાના ટેક્સ થકી મળતી મફતની સુવિધાઓ પણ બંધ કરો. રેવડી આપો નહીં તો લેવાની પણ બંધ કરો. અર્થતંત્રનો સવાલ છે. લોકોના માથે વધતા ટેક્સ, મોંઘવારી અને તમારે જલસા. આ તો કેવું જનકલ્યાણ?
#RevdiCulture#welfarestate
5 તારીખ ના રોજ યોજાયેલ ગ્રામસેવકની પરીક્ષામાં ઉમેદવારો દ્વારા જાણવા મળેલ કે અમુક ઉમેદવાર ગેરહાજર હોવા છતા એમની OMR શીટ ભરાઇને આવેલ છે રાજકોટની સ્કૂલ છે જે @sanghaviharsh સાહેબ તમને મોકલી આપેલ છે જેની તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરશો એવી વિનંતિ અને હજુ વધુ પુરાવા પણ બહુ જલદી આપીસ