કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત, માર્ગદર્શક, સહજ અને સરળ સ્વભાવના ધણી એવા ચોર્યાસી વિધાનસભાના ઉર્જાવાન ધારાસભ્યશ્રી @MLASandipDesai ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ શુભકામનાઓ... 💐💐💐
સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સહપ્રવક્તા શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. @BoghawalaHemali
47 वर्षों से असंख्य कार्यकर्ताओं के परिश्रम से सिंचित राष्ट्रनिर्माण में अपनी अग्रणी भूमिका निभाने वाली पार्टी। राजनीति में लोकतांत्रिक मूल्यों पर कार्य करने वाली पार्टी।
विश्व के सबसे बड़े राजनीतिक दल भाजपा के #स्थापना_दिवस पर सभी कार्यकर्ताओं को हार्दिक शुभकामनाएँ ।🪷🪷
The Indian Express દ્વારા જાહેર થયેલી વર્ષ 2026ની ‘100 સૌથી શક્તિશાળી ભારતીયો’ની યાદીમાં માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબને 56મું સ્થાન મળવા બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ@PMOIndia @CRPaatil
સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાની ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશમાં સહ પ્રવક્તા પદે નિયુક્તિ બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભકામનાઓ.
@mukeshpatelmla સંગઠનના પાયાના શિલ્પી અને આદર્શ માર્ગદર્શક, ગુજરાત પ્રદેશ ભાજપાના સંગઠન મહામંત્રી શ્રી Ratnakar જીને જન્મદિવસની અંતઃકરણપૂર્વક શુભકામનાઓ.
#Ratnakar_Birthday
ભારત સરકારના કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ પૂર્વ ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil સાહેબ ના જન્મદિન નિમિત્તે ભાજપના કર્મશીલ કાર્યકર તેમજ ગુરુકૃપા વિધાલય ના સંચાલક ભાઈ શ્રી @DrVijayPtel7667 તરફ઼ થી મેડિકલ કેમ્પ નું સફળ આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન..
પૂર્વ સાંસદ અને ભારત સરકારના પૂર્વ રાજ્ય રેલ્વે-ટેક્ષ્ટાઈલ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપાના કારોબારી સભ્ય શ્રીમતી @DarshanaJardosh જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ભગવાન ખુબજ લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય આપે તેમજ એમની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય એવી પ્રભુને પ્રાર્થના 💐