આજ રોજ રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિતે કલોલ ખાતે જિ���્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ અને કલોલ વિધાનસભાના મારા સાથી ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર સાથે ઉપસ્થિત રહી સંવિધાનનું પૂજન કરી “સંવિધાન ગૌરવ યાત્રા” નું પ્રસ્થાન કરાવ્યું.
પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાને કેન્દ્રીય કેબિનેટની મળી મંજૂરી
👉 આ યોજના હેઠળ તેજસ્વી વિદ્યાર્થીઓને અપાશે નાણાકીય સહાય તેમજ દરવર્ષે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે.